પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ભાઈ મહેતાના પત્ની ઇન્દિરાબેનનું કચ્છમાં નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 17:47:35
  • Views : 442
  • Modified Date : 2019-07-19 17:47:35

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના પત્ની ઇન્દિરાબેનનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે સુરેશભાઈ મહેતા ના પત્ની છેલ્લા ઘણા સમયથી કેન્સર ની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા આજે તેઓનું 79 વર્ષે નિધન થયું છે તેમની અંતિમવિધિ આવતીકાલે માંડવી તેમના વતન માં થશે

 

Download Our B K News Today App



Related News