નેસડા મોટી ઘરનાળ રોડ પર પડતી હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:32:55
  • Views : 521
  • Modified Date : 2019-07-20 11:32:55

ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગોચરમાં પસાર થતાં ભીલડી - કાપરા રોડને ક્રોસ કરતા રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર ના હોવાને લીધે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ભૂતકાળમાં પણ આ રસ્તા પર  સ્પીડ બ્રેકર ના હોવાને કારણે નાનામોટા અકસ્માતો
પણ સર્જાયેલ છે. તેવામાં આવનારા સમયમાં મોટો અકસ્માત સર્જાય તો નવાઈ નહી. આથી સત્વરે સ્પીડ બ્રેકર મૂકી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News