આજનો દિવસ ઃ ૬ ઓગસ્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 12:37:22
  • Views : 1232
  • Modified Date : 2019-08-06 12:37:22

-ઈ.સ. ૧૮૨૧ ઃ- બ્રસેલ્સમાં કેરિયર ઓફ પેજ બાસ અખબારનું પ્રથમ સંસ્કરણ પ્રકાશિત કરાયું 

-ઈ.સ. ૧૮૨૫ ઃ- બોલિવિયાએ પેરૂ દેશ પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી 

-ઈ.સ. ૧૯૧૪ ઃ- ઓષ્ટ્રીયાએ રશિયાની વિરોધમાં યુધ્ધની જાહેરાત કરી. 

-ઈ.સ. ૧૯૪૫ ઃ- અમેરિકા દ્વારા જાપાનના દિરોશિમા પર પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો. 

-ઈ.સ. ૧૯૬૦ ઃ- ક્યૂબા દેશે દેશની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કર્યુ. 

-ઈ.સ. ૧૯૬૨ ઃ- જમૈકામાં બ્રિટનનું સામ્રાજય પૂર્ણ થઈ      સ્વતંત્રતા મળી. 


Download Our B K News Today App



Related News