ગુજરાત
Recent News of ગુજરાત
ડીસામાં વધી રહેલા કોરોનાના કેસને લઈ બેઠક મળી
બજાર ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા વેપારી એસોસિએશનના પ્રમુખો દ્વારા સ્વેચ્છાએ નિર્ણય લેવાયો
બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ખેડૂતો ચિંતિત
ઉનાળુ પાક બાજરી, મગફળી જેવા ઉભા પાકને મોટું નુકસાન થયાની ભીતિ
કલોલ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા કડક પગલા લેવા કલેક્ટરની સૂચના
બજારોમાં વેપારીઓ દ્વારા દુકાન પર કેવું સેશ્યિલ ડિસ્ટન્સીંગ રાખવામાં આવે છે
સેકટર-૨૭માં માસ્ક પહેર્યા વગરના ગ્રાહકનું સેવિંગ કે હેર કટીંગ નહી
મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના વતનીના સલુનમાં ઉમદા અભિગમ
અંબાજી ખાતે એકતા કપૂરના પૂતળાનું દહન કરાયું
અંબાજી વસ્તીની દ્રષ્ટીએ ઘણું નાનું છે અને અહીની જનતા દેશ ભક્તિ અને ભારતીય આર્મીને ભારે માન સન્માન આપે છે
પાલનપુર નગરપાલિકા કચેરીએ રજૂઆત કર્યા બાદ તંત્ર જાગ્યું
મફતપુરા વિસ્તારમાં પાણીના નિકાલ માટે પાઇપો ઉતારવામાં આવી
ધાનેરા પોલીસે વાહન ચોરતી ગેંગના ત્રણ સાગીરતોને ઝડપ્યા
૧૫ જેટલા વાહનો તેમજ ટ્રેનમાંથી સોનાની ચોરી કરી હોવાની કરી કબુલાત
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની તંગી
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પાણી પહોંચાડી દીધું હોવાનું જણાવી રહ્યા છે
દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,16,919 છે, જેમાં.....
દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,16,919 છે, જેમાં.....
દાંતીવાડા પ્રા. આ. કેન્દ્રનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેડિકલ ઓફિસરની બદલી કરાઈ
મંગળવારે આ મેડિકલ ઓફિસરનો ટીવી જોતા સારવાર કરી રહયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
બનાસકાંઠા જિલ્લામાં વધુ ૯ કેસ કોરોના પોઝીટીવ
અનલોક-૧ માં જો ધ્યાન રાખવામાં નહી આવે તો જિલ્લાનું પરિણામ ભયંકર આવે તેવા એંધાણ
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના લાભાર્થીઓના નાણાં કોણ ઉપાડી ગયું
ભારત સરકાર દ્વારા દરેક ખાતામાં પાંચ હજારથી પચ્ચીસ હજાર સુધીની માતબર રકમ ખાતામાં આવી હતી
પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો
આરોગ્ય તેમજ પોલીસ કર્મચારીઓને મૃતદેહ સાથે સ્મશાનનું તાળુ ખોલવા માટે રાહ જોવી પડી
ધાનેરામાં બે કેસ આવતા ૨૦ લોકોને ક્વોરન્ટાઇન કરાયા
વહોરવાસમાં આવેલ બે કેસને લઇને ૧૦૪ ઘર કન્ટેઈનમેન્ટ ઝોનમાં લેવાયા
અંબાપુરા હાઇવે પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી તળાવમાં ખાબકી
ગાડીમાં સવાર બંને ભાઈઓનું કમકમાટીભર્યું મોત થયું હતું
વાવ તાલુકાના ઉમેદપુરા ગામે પાણીનો કકળાટ
કાળઝાળ ગરમીમાં માનવ અને પશુઓની હાલત બદતર
ડીસા નગરપાલિકાના રાજકારણમાં ભાજપ પક્ષના લોકોના વિરોધાભાષી નિવેદનો
એવા કેટલાંક મોવડી મંડળે પોતાના ગેરકાયદેસર કામો કરાવવા માટે મીડિયા અને મુર્ખ નગરપાલિકાના કેટલાંક સદસ્યોને હાથો બનાવી પોતાનું કામ કઢાવી રહ્યા છે
શેરપુરા પાટીયા પાસે ઓઈલ ચોરી કૌભાંડ ઝડપાયું
સલાયા મથુરા લાઈનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઈલની ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું
કુડા ગામના ખેડૂતે ઊભા પાકમાં ગાયો ચરાવી પશુ પ્રેમ દર્શાવ્યો
કુડા ગામના ખેડૂતે ઊભા પાકમાં ગાયો ચરાવી પશુ પ્રેમ દર્શાવ્યો


