ગુજરાત

રાધનપુરના સીનાડ અને વાવના જમડાના ગૂમ થયેલા બે ભાઈઓની ડીસામાં કુવામાંથી લાશ મળી ઃહત્યાની આશંકા

ભાભર કપડાં ખરીદવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ઃ સત્યાવીસ દિવસ બાદ યુવકનો ફોન અચાનક ચાલુ થયો ઃ પોલીસે મોબાઇલ લોકેશન તપાસતા રેલ્વે સ્ટેશન વિસ્તાર બતાવતો હતો

Recent News of ગુજરાત

વિશ્વની પહેલી ઘટના બની રહેશે ડીસાના માલગઢમાં ૧૮ કરોડ ગાયત્રી મંત્રની ઉપાસના થશે

બનાસકાંઠામાં ગાયત્રી ઉપાસનાનું દિવ્ય વાતાવરણ સર્જાશે

Read More

ગાંધીનગરના વાર્ષિક ક્રેડિટ પ્લાન માટે ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક

જિલ્લા વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૦-૨૧ પુસ્તિકાનું વિમોચન કરાયું

Read More

ગાંધીનગર જિલ્લામાં ૭૧ માં વન મહોત્સવમાં ૪ લાખ રોપાનું વિતરણ કરાશે

જિલ્લાને વૃક્ષાદિત કરવા પર્યાવરણ પ્રેમી અને વિવિધ સંસ્થાઓને જિલ્લા કલેકટરની અપીલ

Read More

બનાસકાંઠામાં સિકલસેલ એનીમીયાનો રોગ અટકાવવા મથામણ

જિલ્લામાં ૩૯૦ થી વધુ સિકલસેલ એનીમીયાના, ૧૮ હજાર સિકલસેલ ટ્રેઈટ વ્યક્તિઓ

Read More

ડીસામાં ટાંકી સાફ કરવાના બહાને લાખો લીટર પાણી વેડફી નાખ્યું

એકબાજુ પાણીની બુમરાડ છે ત્યાં પાણીનો વેડફાટ કેટલો યોગ્ય

Read More

ભાભરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

Read More

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ખાનગી લેબ.માં કોરોનાના ટેસ્ટની કિંમત સરકારે ઘટાડી

ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગના ચાર્જ રૂ. ૪૫૦૦ લેવાય છે તે રૂ. ૨૫૦૦ લેવાના રહેશે ઃ નિતીનભાઈ પટેલ

Read More

ડીસામાં રહેણાંક જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરનાર પાંચને નોટિસ ફટકારાઈ

મંજૂરી વગર કામ કરી દેતા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી

Read More

સરકારી નોકરી આપવાનું કહીને એક કરોડની છેતરપીંડી કરનાર પતિ-પત્નિ ઝડપાયા

નોકરી આપવાના બહાને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી

Read More

ગાંધીનગર ગ્રામ્યમાં ૪૦૬ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ ૬૦૦ પાર

કલોલમાં એક વૃદ્ધ અને ગાંધીનગરમાં એક યુવતીનાં મોત સાથે જીલ્લામાં મૃત્યુ આંક ૩૯ ઃ ગ્રામ્યમાં ૨૬૯ દર્દી ડિસ્ચાર્જ

Read More

આદ્યશક્તિ અંબાજીના દર્શને વિજય રૂપાણી કોરોના સંકટમાંથી માનવજાતને પાર ઉતારવા મુખ્યમંત્રીની મનોકામના

મુખ્યમંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે

Read More

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે કર્મચારીઓની રજા રદ કરાઇ

અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટરમાં જ હાજર રહેવા આદેશ

Read More

ડીસામાં મંજૂરી વગરના શોપિંગ અને દુકાનોનો રાફડો ફાટયો

મંજૂરી વગર દુકાનો બનાવી રૂમના દસ્તાવેજ કરી કર ચોરી કરતા ડીસાના બિલ્ડરો

Read More

દાંતાના નવાવાસ ગામમાં ગટરના દૂષિત પાણીની લોકો ત્રસ્ત

કોરોનાની મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ રહેશે તંત્ર કે ગ્રામ પંચાયત ?

Read More