ગુજરાત

ગબ્બર ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ

મંદિરમાં રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું

Recent News of ગુજરાત

પરપ્રાંતિયને વતન જવા છૂટ ઃ બનાસકાંઠાની સરહદ પર લોકોની કતાર

રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી

Read More

બનાસકાંઠામાં રેડ ઝોન બાદ કોરોના વાયરસના ૪૫૦ સેમ્પલ લેવાયા

ભણસાલી કોવિડ હોસ્પિટલ અને પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ હોસ્પિટલમાં ૪૫૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા

Read More

બનાસકાંઠામાં કોરોના વાયરસની લડાઈમાં શિક્ષકો આવ્યા સામે

પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણીક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨.૪૬ કરોડની માતબર રકમનું દાન કરાયું

Read More

પાલનપુરના વાસણી અને ગઢના ૧૬ લોકોના કોરોના સેમ્પલ લેવાયા

ગઢના કે જેઓ બહારથી આવેલા હોય તેમજ આરોગ્યની કામગીરીમાં આવતા રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા

Read More

તાવડિયાની ર૦ વર્ષીય યુવતિ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાઈ

જયાં સોળ દિવસની તબીબી સારવાર બાદ યુવતિને રજા આપવામાં આવી હતી

Read More

સાબરવાસીઓ આનંદો ઃ જિલ્લામાં ત્રણેય કોરોના દર્દી સ્વસ્થ

આરોગ્ય વિભાગના સ્ટાફ અને તબીબોના અથાગ પ્રયાસોનું પરીણામ આવ્યું

Read More

રાજસ્થાનને જાડતી ખોડા બોર્ડર સીલ કરાઈ

ખોડા બોર્ડરથી રાજસ્થાનનું પ્રથમ શહેર સાંચોર આવે છે

Read More

લોકડાઉનમાં અબોલ પશુ પક્ષીઓ માટે અપાય છે ફળ અને અનાજ

આજુબાજુના જંગલ વિસ્તારમાં રહેતા વાંદરોની હાલત પણ કફોડી બની ગઈ છે

Read More

ધાનેરામાં રેલ્વે પુલની ગોકળ ગતીએ ફરીથી કામગીરી હાથ ધરાઇ

જે થાંભલા ભરવામાં પણ હલકી ગુણવત્તાવાળુ મટરીયલ વપરાતુ હોવાની રજૂઆતો ગ્રામજનો દ્વારા ચારેક મહીના પહેલા કલેકટરને કરવામાં આવી હતી

Read More

ગુજરાત સ્થાપના દિને હેપ્પી યુથ ક્લબે કર્યુ કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓનું અભિવાદન

પોલીસ કર્મીઓને માસ્ક, સેનીટાઇઝર તથા હેપ્પી ચકલીઘરની ભેટ આપી ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરી હતી

Read More

ધાનેરા તાલુકાના નવસારી રહેતા ૩૦૦ જેટલા પરિવારોને માદરે વતન લવાયા

આવનાર તમામ લોકોને હોમકોરોન્ટાઇન કરવામાં આવશેઃ આરોગ્ય અધિકારી

Read More

વડગામ તાલુકાના મજાદર ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

અગાઉ ૨૪ તારીખે મુંબઈના પીલહારથી ભેંસોની ટ્રકમાં આવતા ૧૬ ઈસમોને છાપી પોલીસ દ્વારા ધારેવાડા ચેકપોસ્ટ પર પકડી પાડવામાં આવ્યા હતા

Read More

બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયું રેડ જોન... બનાસકાંઠામાં લોકડાઉન જારી

બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયું રેડ જોન... બનાસકાંઠામાં લોકડાઉન જારી

Read More

અંબાજી અને દાંતા પંથકમા ખાદ્ય સામગ્રી નો નાશ આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

અંબાજી અને દાંતા પંથકમા ખાદ્ય સામગ્રી નો નાશ આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

Read More

ફસાયેલા લોકોની અવર જવર માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

ફસાયેલા લોકોની અવર જવર માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

Read More

ગુજરાતનાં 33 જિલ્લાઓને ઝોનવાઇઝ વહેંચી દેવાયા રેડઝોનમાં લોકડાઉન વધે તેવા સંકેત

ગુજરાતનાં 33 જિલ્લાઓને ઝોનવાઇઝ વહેંચી દેવાયા રેડઝોનમાં લોકડાઉન વધે તેવા સંકેત

Read More

લોકડાઉનમાં બંદ પડેલી દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા

અંબાજીની ૧૦ દુકાનો અને દાંતાની ૨ દુકાનોમાં આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો

Read More

બટાકા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર હવે બનાસડેરી બટાકા પકવતા ખેડૂતોને તાલીમ આપશે

તાલીમ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ગામની દૂધ મંડળી નો સંપર્ક કરી તેમની વિગત બનાસ ડેરીને મોકલવા બનાસડેરીની યાદીમાં જણાવાયું છે

Read More

ધાનેરામાંથી ફુડવિભાગ દ્વારા ૫૦૦ કિલો જથ્થાનો નાશ કરાયો

એક મહીનાથી તમામ નાસ્તાના સામાન અને ડેરી પ્રોડક્ટનો કરાયો નાસ

Read More