ગુજરાત
Recent News of ગુજરાત
હિંમતનગર મુખ્ય બ્રાન્ચ એસબીઆઈ બેંક સોશીયલ ડીસ્ટન્ટ ના ધજાગરા
હિંમતનગર મુખ્ય બ્રાન્ચ એસબીઆઈ બેંક સોશીયલ ડીસ્ટન્ટ ના ધજાગરા
NSUIનું વિરોધ પ્રદર્શન : કોરોનાના કપરા સમયે કોલેજના વિધાર્થીઓને માસ પ્રમોશન અને પરીક્ષા મોકૂફીની માંગ NSUIનું વિરોધ પ્રદર્શન
NSUIનું વિરોધ પ્રદર્શન : કોરોનાના કપરા સમયે કોલેજના વિધાર્થીઓને માસ પ્રમોશન અને પરીક્ષા મોકૂફીની માંગ NSUIનું વિરોધ પ્રદર્શન
દાતા તાલુકાના જામરૂ ગામે 20 માસ અગાઉ હત્યાની લાશ હજુ પણ તેના પિતાએ સૌચાલય માં મૂકી રાખી જોવો શું હતું એનું કારણ ?
દાતા તાલુકાના જામરૂ ગામે 20 માસ અગાઉ હત્યાની લાશ હજુ પણ તેના પિતાએ સૌચાલય માં મૂકી રાખી જોવો શું હતું એનું કારણ ?
ગાંધીનગરમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની શાનદાર સવારી
પાટનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ જવા સાથે લોકોને ભારે હાલાકી
પાટનગરમાં જ સરકાર - કોર્ટનાં આદેશની ઐસીતૈસી..! સેક્ટર ૧૧માં પાઈપલાઈનના ખોદકામથી પ્રજાને જીવનું જોખમ
અનેક વાહનચાલકો ફસાયાં - લપસ્યા ઃ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા આક્રોશ
દિયોદરના ઓઢા ગામે એક કોરોના પોઝીટીવ આવતા ભયનો માહોલ
કોરોના કેસ આવતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે દુકાનો ખુલ્લી જોવા મળી હતી
દર ચોમાસે હજારો રોપાઓનું વૃક્ષારોપણ કરવા છતાં અમીરગઢ વિસ્તારના જંગલોમાં માત્ર ગાંડા બાવળનું સામ્રાજ્ય
હવે ચોમાસાની શરૂઆત થશે, સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવાશે, વૃક્ષારોપણ કરતા અધિકારીઓ અને નેતાઓના મીડિયામાં ફોટાઓ છપાશે પરંતુ રોપઓ મુરજાઈ જશે ત્યારે ખરેખર આની પાછળ જવાવદાર કોણ..?
ગુજરાત સરકારે નિયમોને બદલ્યા હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ કરશે
જાહેર માર્ગમાં કે શેરીના, સોસાયટીના નાકે પોલીસ રોકશે તો લાયસન્સ સાથે માસ્ક પણ ફરજિયાત માંગી શકે છે
સાંસદ પરબતભાઇ પટેલ સુજલામ સુફલામ્ કેનાલની મુલાકાતે
સાંસદ પરબતભાઇ પટેલ સુજલામ સુફલામ્ કેનાલની મુલાકાતે
ડીસાના રતનપુરા ગામે નજીવી બોલાચાલીમાં પત્ની અને પુત્રએ પિતાની હત્યા કરતાં ચકચાર
ડીસાના રતનપુરા ગામે નજીવી બોલાચાલીમાં પત્ની અને પુત્રએ પિતાની હત્યા કરતાં ચકચાર
હિંમતનગર શહેર માં અનંત વિહાર સોસાયટી રહીશો દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ
હિંમતનગર શહેર માં અનંત વિહાર સોસાયટી રહીશો દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ
રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડાર અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયુર્વેદિક ઔષધીય ઉકાળાનું વિતરણ
રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડાર અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયુર્વેદિક ઔષધીય ઉકાળાનું વિતરણ
ગુજરાતમાં પણ અનેક શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લીલા લહેર
ગુજરાતમાં પણ અનેક શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લીલા લહેર
પોઝિટિવ કેસનો આંક 2763 પર પહોંચ્યો, મૃત્યુઆંક 103 અને રિકવર થનાર દર્દીની સંખ્યા 1839
પોઝિટિવ કેસનો આંક 2763 પર પહોંચ્યો, મૃત્યુઆંક 103 અને રિકવર થનાર દર્દીની સંખ્યા 1839
ગુંગરડીમાં એક જ પરિવારની ચાર દીકરીના પાટાડુંગરી તળાવમાં ડૂબવાથી મોત
ગુંગરડીમાં એક જ પરિવારની ચાર દીકરીના પાટાડુંગરી તળાવમાં ડૂબવાથી મોત
બનાસડેરીનો માનવીય અભિગમ કર્મચારીઓને વધારાનો એક પગાર આપી કર્યા પ્રોત્સાહિત
બનાસડેરીના કર્મચારીઓ, દૂધઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે કડીરૂપ બન્યા છે
પાલનપુર જૂની આરટીઓ કચેરી નજીક મળેલી લાશ કુકડીના યુવકની હોવાનું સામે આવ્યું
પાલનપુર સિવિલમાં કોલ રૂમમાં રખાયેલા યુવકનો મૃતદેહ સ્વીકારવા પહોંચ્યો હતો
અમીરગઢ પંથકમાં વરસાદથી ખેડૂતો અને પશુપાલકો બેહાલ
ખેડૂતોને ઉપરાઉપરી ત્રણ ચાર માવઠા અને પોષણક્ષમ ભાવ ના મળવાથી નુકસાન
દિયોદરમાં પિતાએ આત્મહત્યા કરતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
લીમડાના ઝાડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પરિવાર પર આભ તુટી પડ્યું છે


