કુડા ગામના ખેડૂતે ઊભા પાકમાં ગાયો ચરાવી પશુ પ્રેમ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-02 14:14:48
  • Views : 539
  • Modified Date : 2020-06-02 14:14:48

કુડા ગામના ખેડૂતે ઊભા પાકમાં ગાયો ચરાવી પશુ પ્રેમ દર્શાવ્યો


લાખણી તાલુકાના કુડા ગામના ખેડૂત કાપડી છોગાભાઈ એ પોતાના ત્રણ વિઘા જમીનમાં ઉભેલા બાજરીના પાકમાં ગાયો ચરાવી માનવતા મહેકાવી છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં માં પાણી અને ઘાસ ચારાની તંગી વર્તાય છે ત્યારે આવી પરિસ્થિતિ કુડા ગામના ખેડૂતે પશુ પ્રેમ બતાવતા ઊભા પાકમાં ગાયો ચરાવી આજુ બાજુના લોકોમાં ગાયો પ્રત્યે પ્રેમ દર્શાવવા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

Download Our B K News Today App



Related News