ગુજરાત
Recent News of ગુજરાત
થરાદના ભોરડું ગામના સરપંચ ઉદાભાઈ પટેલ સસ્પેન્ડ
થરાદના ભોરડું ગામના સરપંચ ઉદાભાઈ પટેલ સસ્પેન્ડ
સિદ્ધપુરમાં ૧૧ નબીરા જુગાર રમતા ઝડપાયા
જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી સક્રિય બની છે
અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર અફીણ ઝડપાયું
રાજસ્થાનથી મુંબઈ એક કારમાં અફીણનો જથ્થો જતો હોવાની બાતમીના આધારે અમીરગઢ બોર્ડર પર વોચ ગોઠવી હતી
ડીસા શહેરમાં નગરસેવકને કોરોના પોઝિટિવ
ડીસાના ૪૪ નગરસેવકો સહિત ૫૨ લોકોને કવોરોન્ટાઈન કરાયા
૧૫ માસની બાળકીનું ઘૂંટાતું રહસ્ય
પાલનપુરમાં કડિયા કામ કરતાં શખ્સને બાળકી સોંપનાર વૃદ્ધા કોણ ?
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર અફીણ ઝડપાયું
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર અફીણ ઝડપાયું
પશુદાણ મામલે આત્મનિર્ભર બની બનાસ ડેરી
માત્ર ૧૦ મહિનામાં કાતરવા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી પૂર્ણ
ઉનાળુ બાજરીના ભાવ ઘટતા ભીલડી પંથકના ખેડૂતો નારાજ
ગઈ ઉનાળુ સીઝન કરતા ૧૦૦ રૂપિયા બાજરીનો ભાવ ઘટયો, હાલમાં ૩૦૦ થી ૩૨૦ રૂપિયા ભાવ
આપત્તિના સમયે અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોળકા ઉપરાંત બાવળા, સાણંદ, વિરમગામ ખાતે રૂબરૂ જઇને કોરોના વાયરસ અંગેની સ્થીતિની સમીક્ષા કરી
બનાસકાંઠામાં કોવિડ પોઝીટીવ બે સગર્ભા માતા સ્વસ્થ થતા રજા અપાઈ
તાજા જન્મેલ બે શિશુઓએ કોવિડ હોસ્પિટલમાં જન્મ બાદ જીવનના પહેલા શ્વાસ લઈને બતાવ્યું કે જીવન જીતે છે કોવિડ નહી
ધાનેરાના ગોલા ગામે યુવતિએ ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
લાકડીઓ સાથે આવેલા અને લાકડીઓ વડે યુવતિના પતિને માથાના ભાગે લાકડી મારેલ
કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્થ પસાર કરાઇ
પંચાયતની મીટિંગમાં વંચાણે લીધા વગર બારોબાર ચૂકવી દેવામાં આવે છે
બનાસકાંઠામાં વધુ ૩ કોરોના પોઝિટિવ
જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૦ થવા પામી છે
કોરોનાની વેક્સિન, ઓક્સફોર્ડ બાદ હવે આ કંપની પર આશા ઓક્ટોબરમાં આવી શકે છે વેક્સિન
કોરોનાની વેક્સિન, ઓક્સફોર્ડ બાદ હવે આ કંપની પર આશા ઓક્ટોબરમાં આવી શકે છે વેક્સિન
9.7 કરોડની વસ્તીવાળા આ દેશે કર્યો ચમત્કાર
9.7 કરોડની વસ્તીવાળા આ દેશે કર્યો ચમત્કાર
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- કોરોના સામે લડાઈ કેવી રીતે લડાય, એ મોદીએ સાબીત કરી બતાવ્યું
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- કોરોના સામે લડાઈ કેવી રીતે લડાય, એ મોદીએ સાબીત કરી બતાવ્યું
પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લાના ૧૭૪૭ ગામો અને પરાઓ માટે રૂ. ૨૦૦.૮૨ કરોડની યોજનાઓ મંજુર કરાઇ
ચોમાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીનગર તાલુકાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો
પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ
કોવિડ-૧૯ માર્ગદર્શિકાના પાલન સાથે મહેસાણા જિલ્લામાં ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ
જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આપણે તીડ બાબતે સાવચેત રહેવા જણાવ્યું હતું


