ગુજરાત
Recent News of ગુજરાત
કોવિડ-૧૯ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીને લઈ નિરીક્ષક રાઘવ ચંદાએ વિધાનસભા સંકુલનું નિરીક્ષણ કર્યું
જે ધારાસભ્યો કોવિડ-૧૯ પોઝીટીવ હતા તેમની માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી
વિકાસની વ્હારે ગુજરાત ..! ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો
ગાંધીનગર મ્યુન્સીપલે ૧ નગરપાલિકા સહિત ૧૮ ગ્રામ પંચાયતનો કર્યો સમાવેશ
ડીસામાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
અગમ્ય કારણોસર આ યુવકે બનેવીના જ પાર્લરમાં મોડી રાત્રે આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લીધી હતી
ડીસાના સમૌમોટામાં ધંધાની લેતીદેતીના મુદ્દે હંગામો
સાત ઇજાગ્રસ્તોને જંગરાલ ૧૦૮ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા
ટાકરવાડા ખાતે આવેલ તળાવમાં ડુબી જવાથી બાળકનું મોત
નાના બાળકનું મોત થતા સમગ્ર ગામમાં ઘેરાશોકની કાલીમા પ્રસરી
દાંતીવાડા ડેમમાં એસડીઆરએફ દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ
કોઇપણ આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફ ની ટીમ મક્કમ ઇરાદાઓ સાથે સજ્જ છે ઃ કલેક્ટર સંદીપ સાગલે
ટાકરવાડા ખાતે આવેલ રામનગરના તળાવમાં ડુબી જવાથી ૮ વર્ષના બાળકનુ કરુણ મોત
ટાકરવાડા ખાતે આવેલ રામનગરના તળાવમાં ડુબી જવાથી ૮ વર્ષના બાળકનુ કરુણ મોત
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ અંગે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ અંગે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓ સામે પાસાનો હુકમ
ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓ સામે પાસાનો હુકમ
વડગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી..હજારો દેશપ્રેમી લોકો અંતિમયાત્રામાં જોડાયા
વડગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી..હજારો દેશપ્રેમી લોકો અંતિમયાત્રામાં જોડાયા
રવિયાણાના અંતિમ ધામને હરિયાળુ બનાવતા વૃદ્ધાની અનોખી સેવા
બે દીકરા અને પતિની છાયા ગુમાવી દીધેલ વૃદ્ધાએ અંતિમ ધામ સ્વર્ગ બનાવ્યું
કોરોના કાળથી રાજ્ય સરકારની આવક ઘટતા મુખ્યમંત્રી અને ડે. મુખ્યમંત્રી બેફામ ખર્ચ સામે કાપ મૂકે તેવી શકયતા
મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં થતા વધારાના ખર્ચા બંધ થાય તેવી ચર્ચાઓ...!
વડગામના ઘોડિયાલના શહીદ જવાનને માનભેર અંતિમ વિદાય અપાઇ
બે દિવસ અગાઉ બાંગ્લાદેશની સરહદ પર ફરજ બજાવતા દેશ માટે શહીદ થતા પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો
થરાદમાં લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા
અર્બુદા નગર સોસાયટીમાં ચાર શખ્સોએ હત્યા કરી લાશને પીપમાં ભરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું
વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા ખેડૂતો ચિંતિત
૧૮ જૂન સુધી હવામાન વિભાગની વરસાદની આગાહી ઃ અમીરગઢમાં ૩૬.૦ ડીગ્રી તાપમાન
છ મહિનાની સ્કૂલ ફી માફ કરવા ઉઠી માંગ સરકારના આદેશને ઘોળીને પી જતી સ્કૂલો
રાજ્ય સરકારના નિર્ણય બાદ પણ સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી કરતા વાલીઓની મંત્રીને રજૂઆત
ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા ડોર ટુ ડોર પ્રજા જોગ સંદેશ
પ્રધાનમંત્રી લખેલ પ્રજાજોગ પત્ર સાથે માસ્ક અને સેનેટાઈઝરનું પણ વિતરણ કરાયું
લક્ષ્મીપુરા અને માધવગઢમાં વીજ થાંભલાઓ ગણતરીના કલાકોમાં ઉભા કરી વીજ સપ્લાય ચાલું કરાયો
આ વાવાઝોડાના કારણે પાંચ થી છ વીજ પુરવઠો સપ્લાય કરતાં થાંભલા પડી ગયા હતા
ડે.મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યાલયમાં ચા-પાણી થયા બંધ...!
કોરોના કહેર વચ્ચે સાવચેતી રાખવા માટે કરાયો નિર્ણય ઃ સૂત્રો


