ગુજરાત
Recent News of ગુજરાત
વૈશ્વિક પેટર્ન ધરાવતી ખુરશી બનાવતી એકમાત્ર કંપની ઋચાર્મી ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું પાલનપુર ખાતે ઉદ્ઘાટન
આ માટે વિવિધ પ્રકારની સમસ્યા કે જરૂરિયાત મુજબ ખુરશી તૈયાર કરવા માટે જરૂરિયાત ધરાવનાર અંગે વિગતો મેળવી તેમને જરૂરીયાત મુજબ ખુરશી બનાવવામાં આવશે
એલઆરડી ભરતીમાં જગ્યા વધારાની માંગ સાથે આંદોલન કરવા આવેલા ઉમેદવારોની હવા નીકળી ગઈ
આંદોલનની મોટી મોટી જાહેરાતો કરીને માત્ર ૧૦ જેટલા જ ઉમેદવાર ફરક્યાં
ગાંધીનગર ગ્રામ્યમાં ૩૩ કોરોના પોઝિટિવ કેસો સાથે ૨૫૦ એક્ટીવ દર્દીઓ
ગાંધીનગર તાલુકામાં ૧૫ તેમજ માણસામાં ૭ અને કલોલમાં ૬ કેસો
વર્ષ ૨૦૧૪માં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં ધરપકડ
સીઆઇડી ક્રાઇમે શનિવારની સાંજે પૂર્વ ચેરમેનને તેમના નિવાસસ્થાન પંચશીલ ફાર્મથી ઉઠાવ્યા
ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જીરેનીયમ ખેતીનું વાવેતર
જીરેનીયમની ખેતીને જાેવા દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે
આબુરોડ પાલિકાની ચૂંટણીમાં મતદાન બાદ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડી દીધા
ભાજપે એક જગ્યાએ તો જ કોંગ્રેસે ત્રણ જગ્યાએ રાખ્યા
ડીસાના રમુણ પાસે અજાણ્યા યુવકની લાશ મળી
પોલીસે લાશનો કબજાે મેળવી પીએમ અર્થે મોકલી આપી
ડીસામાં એલસીબી પોલીસે કારમાંથી રૂ.૭૭ હજારનો દારૂ ઝડપ્યો
પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી
ધુમ્મસની ચાદર ઓઢી હિલ સ્ટેશનમાં ફેરવાયું ગાંધીનગર
ગાંધીનગરમાં સવારે વિજિબિલિટીમાં ઘટાડો થતાં ૫૦ મીટર દૂરનું પણ નહીં દેખાતાં વાહન ચાલકોને પડી મુશ્કેલી
પોલીસે છેલ્લા ૧૧ દિવસમાં માસ્ક નહિ પહેરનારા પાસેથી ૨૧ લાખ દંડ વસૂલ્યો
કોરોના શરૂ થયા બાદ ૭૮૦૬૦ લોકો પાસેથી જિલ્લાની પોલીસે રૂ.૨.૩૬ કરોડ રૂપિયા દંડ કર્યો
બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ રૂ.2200માં જ પરિવારે નક્કી કરેલા મુહૂર્તે લગ્ન કરાવી આપે છે
બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ રૂ.2200માં જ પરિવારે નક્કી કરેલા મુહૂર્તે લગ્ન કરાવી આપે છે
ડીસા-પાલનપુર પાલિકામાં હવે વહીવટદારનું શાસન
ચીફ ઓફિસર નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે
ધાનેરામાં બિનપ્રમાણિત ખાતરની ૯પ બોરી જપ્ત
વીસ દિવસ પહેલાં શ્રધ્ધા એગ્રો સેન્ટરમાંથી ખાતરનું સેમ્પલ લેવાયું હતું
મોડાસાના ડુંગરવાડા ચાર રસ્તે ‘તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે’ તેવું કહી વેવાઈએ વેવાઈને જાહેરમાં માર મારી કપડાં ફાડ્યાં
મોડાસાના ડુંગરવાડા ચાર રસ્તે ‘તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે’ તેવું કહી વેવાઈએ વેવાઈને જાહેરમાં માર મારી કપડાં ફાડ્યાં
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કેસ ઘટતાં 6 માસમાં પહેલીવાર 53 ટકા બેડ ખાલી
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કેસ ઘટતાં 6 માસમાં પહેલીવાર 53 ટકા બેડ ખાલી
અમદાવાદમાં ATMમાંથી રોકડ ઉપાડી આપવાની મદદના નામે વૃદ્ધોને છેતરતા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
અમદાવાદમાં ATMમાંથી રોકડ ઉપાડી આપવાની મદદના નામે વૃદ્ધોને છેતરતા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
આરોપીએ ઘરની બારીમાંથી સુતેલા બાળકો પર એસિડ નાંખ્યું અને માસુમોની ચિચિયારીઓ પડી, દ્રશ્યો જોનારની આંખમાંથી આંસુ રોકાતા નથી
આરોપીએ ઘરની બારીમાંથી સુતેલા બાળકો પર એસિડ નાંખ્યું અને માસુમોની ચિચિયારીઓ પડી, દ્રશ્યો જોનારની આંખમાંથી આંસુ રોકાતા નથી
ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઉચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો; 2-વ્હીલરના સેલ્સની ધીમી ગતિ
કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઉચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો; 2-વ્હીલરના સેલ્સની ધીમી ગતિ


