ગુજરાત
Recent News of ગુજરાત
સરવે ટીમને ક્યાંક આઇસક્રીમ ખવડાવ્યો તો ક્યાંક રસીની જરૂર જ નથી કહી દરવાજા બંધ કર્યા

લગ્ન નક્કી થયાના 7 મહિનામાં જ સંસારમાં મન ના લાગતાં યુવકે જૈન ધર્મની દીક્ષા ધારણ કરી

ગાયકવાડ સ્ટેટે શરૂ કરેલી બાપુની ગાડી તરીકે ઓળખાતી હેરિટેજ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ભૂતકાળ બની ગઇ

કચ્છ સમીપે ચીન, પાકિસ્તાનનાં લડાકુ વિમાનોથી આકાશ ગાજી ઊઠ્યું, આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર આવેલા પાકિસ્તાનના ભોલારી એરબેઝમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ

અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ અને 5 T-20 મેચ રમાશે.

વટવાની જેક્સન ફેક્ટરીના 5 માળ સુધી ભરેલા કેમિકલની આગ, માતંગીમાં લાગેલી આગ 100 ટન સોલવન્ટ, ડાઇસમાં ફેલાતા 25 બ્લાસ્ટ થયા.

અમદાવાદમાં વટવાની 2500 કંપની વચ્ચે ઇનહાઉસ ફાયર સેફ્ટીની વ્યવસ્થા જ નથી

થરાદમાં ખુલ્લી જગ્યામાં ખાતર રાખીને એગ્રોના વેપારીઓ ખેડૂતો સાથે છેતરપિંડ કરે છે
ગોડાઉન વગર ખુલ્લી જગ્યામાં ખાતર રાખવાથી તેમાં નાઇટ્રોજન વાયુ હવામાં ઉડી જતાં ખાતર વિકાસના કામમાં કાર્ય કરતું નથી
AMCની મંજૂરી વિના કોરોનાના દર્દીની સારવાર કરતી નરોડાની આત્મીય હોસ્પિટલ સીલ કરાઈ

અમદાવાદ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં વેક્સિનના 25 લાખ ડોઝનો સંગ્રહ થશે, 4 જિલ્લામાં સપ્લાય કરાશે

કંસારી નજીકથી રોયલ્ટી ચોરી કરતાં ચાર ડમ્પર ઝડપાયા
એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦.૫૦ લાખનો દંડ ફટકાર્યો
અધિકારીઓએ અને કંપનીના માલિકો જાેડે સેટિંગ ડોટ કોમ ? ગાંધીનગરમાં તંત્રની નજર હેઠળ ગેરકાયદેસર હોર્ડીંગસનો રાફડો ફાટયો
અધિકારીઓ જાેડે સંપૂર્ણ માહિતી હોવા છતાં પણ કંપનીના માલિકોને છાવરી રહ્યા છે
કોરોનાની વેક્સિન લેવા અમદાવાદના ડોક્ટરો આતુર નથી. ૨૨૦0માંથી ૬૦૦ હોસ્પિટલે જ તબીબ અને હેલ્થવર્કર્સનો ડેટા આપ્યો.

થરાદ તાલુકામાં બે સ્થળોએ ચોરી
આજાવાડામાં મોબાઈલની દુકાનમાં રૂા. દોઢ લાખની ચોરી
કેનાલ રિપેરીંગને પંદર દિવસ પણ થયા નથી ત્યાં જ ઈઢાટામાં કેનાલમાં ૧૨ કલાકમાં ત્રણ જગ્યાએ ગાબડા પડયાં
ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વીસ ફૂટ, રાધાનેસડામાં સાત ફૂટ, અને ઈઢાટા માઇનોર કેનાલમાં ૨૦ ફૂટ ગાબડુ પડયું
અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે યુઝર ચાર્જના નામે પેસેન્જર પાસેથી ૧૦ રૂ.થી લઈ ૫૦રૂ. સુધીનો ચાર્જ વસૂલશે

ડ્રાઇવરની બેદરકારીથી બસ અંડરબ્રિજની ઉપરના બ્રિજના પિલરની દીવાલ સાથે અથડાઈ હતી.

અમદાવાદના અખબારનગર અન્ડર બ્રિજમાં BRTS બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા, ડ્રાઈવર સહિત પાંચને ઈજા

યુવકે પૂછ્યું- તમે માસ્ક કેમ નથી પહેર્યું?, પોલીસે કહ્યું- તું અહીંથી રવાના થા, નહીંતર ઊંધો પાડી દઈશ