ગુજરાત

અમીરગઢના ગંગાસાગર પાટીયા પાસે લકઝરી બસ પલટાતા, સદનસીબે કોઈ જાનહાની નહી

રાજસ્થાન તરફ જતી લકઝરી બસ પલટાઈ ગઇના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઊમટયા હતા

Recent News of ગુજરાત

પાલનપુરમાં રહેતા યુવકની અનોખી પહેલ લુપ્ત થતા સિક્કાઓ અને ચલણ એકત્ર કરવાનો અનોખો શોખ

જેમાં નિરલ પટેલે એકત્ર કરેલા અનેક ચલણી સિક્કાઓમાં ૩૦ થી વધુ દેશોનું ચલણ સામેલ છે

Read More

25 વર્ષની ઉમરે શહીદ થનારા કચ્છના માણશી ગઢવીના પત્નીને 16 વર્ષ પછી જમીન મળી, તે પણ અડધી.

25 વર્ષની ઉમરે શહીદ થનારા કચ્છના માણશી ગઢવીના પત્નીને 16 વર્ષ પછી જમીન મળી, તે પણ અડધી.

Read More

ડીસા આરટીઓ ચારરસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

જેમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું

Read More

કચ્છના નાના રણના અગરિયાઓનાં સંવેદનહીન થયેલાં શરીરને મૃત્યુ પછી અગ્નિદાહ બાદ દાટવા પડે છે.

કચ્છના નાના રણના અગરિયાઓનાં સંવેદનહીન થયેલાં શરીરને મૃત્યુ પછી અગ્નિદાહ બાદ દાટવા પડે છે.

Read More

ગાંધીનગર જિલ્લામાં રવિ પાકનું ૪૦૮૫૮ હેક્ટરમાં વાવેતર, ઘઉંનું ૧૦૧૭૯ હેક્ટર

માણસા તાલુકામાં ૧૪૦૪૫ હેક્ટર અને કલોલમાં સૌથી ઓછું માત્ર ૪૨૩૦ હેક્ટર વાવેતર ઃ તમાકુંનું ૨૮૧૩ હેક્ટરમાં વાવેતર

Read More

ગાંધીનગરમાં સિવિલ સર્જનને સબ વાહીનીમાં ચાર મૃતદેહની લાપરવાહી મુદ્દે નોટીસ

આરોગ્ય કમિશનરે સિવિલ સર્જનને નોટિસ ફટકારી આ બાબતે ખુલાશો માગ્યો

Read More

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની થરાદ તાલુકામાં ઓચિંતી મુલાકાત

તાલુકા પંચાયતના ટીડીઓ સહિત અધિકારીઓ સાથે ગયા

Read More

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીને કોરોના

પ્રાથમિક શિક્ષક અધિકારીને સોંપાયો ચાર્જ

Read More

સિદ્ધપુર મુક્તિધામમાં કોરોના સંક્રમિત લોકોના અંતિમસંસ્કાર ન કરવા માટે સમસ્યા નિવારણ મંચ, સિદ્ધપુર દ્વારા પ્રશાસનને વિનંતી કરાઈ

વાઇરસ ધુમાડા દ્વારા શહેરવાસી માટે નવી મુસીબત ઉભી ન કરે એ માટે તંત્ર દ્વારા યોગ્ય ઉપાય કરવા એ ઇચ્છનીય છે

Read More

મંત્રીએ ભાઈ, પત્નિ અને પુત્રના ખોટા એકાઉન્ટ બનાવ્યા શેરાઉ ગોળીયા દૂધ મંડળીમાં રૂા. ૩૮ લાખનો ભ્રષ્ટાચાર

દૂધ મંડળીના ત્રણ સભ્યોએ થરાદ પોલીસ સ્ટેશનમાં મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Read More

ધાનેરાના ગોલાના પૂજારીની સોપારી આપીને કરાવાઇ હત્યા

પત્નિના આડા સબંધ બાબતે ઠપકો આપતા અદાવત રાખી રૂા. ૩.૫૦ લાખની સોપારી આપી હતી

Read More

લગ્નની શેરવાનીના શો રૂમના કર્મચારીએ ગ્રાહકોએ આપેલી સિક્યુરિટી ડિપોઝીટના 1 લાખ રૂપિયા ચોર્યા

લગ્નની શેરવાનીના શો રૂમના કર્મચારીએ ગ્રાહકોએ આપેલી સિક્યુરિટી ડિપોઝીટના 1 લાખ રૂપિયા ચોર્યા

Read More

ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે

ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે

Read More

અમદાવાદની સોલા સિવિલમાં એક જ પરિવારના 3 સભ્યોએ ટ્રાયલ વેકસીન લીધી, અત્યાર સુધીમાં કુલ 21 લોકોને વેકસીન અપાઈ

અમદાવાદની સોલા સિવિલમાં એક જ પરિવારના 3 સભ્યોએ ટ્રાયલ વેકસીન લીધી, અત્યાર સુધીમાં કુલ 21 લોકોને વેકસીન અપાઈ

Read More

અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ થઈ, મેઈન્ટેનેન્સ માટે પ્લેન માલદીવ પહોંચ્યું

અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ થઈ, મેઈન્ટેનેન્સ માટે પ્લેન માલદીવ પહોંચ્યું

Read More

સતત બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી તૂટ્યો; તેની અસર તમને દેખાશે નહીં, પરંતુ તમારા પર થઈ અને થશે પણ

સતત બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી તૂટ્યો; તેની અસર તમને દેખાશે નહીં, પરંતુ તમારા પર થઈ અને થશે પણ

Read More

પોઝિટિવ કેસનો આંક 17691 પર પહોંચ્યો, મૃત્યુઆંક 221 અને કુલ 16298 રિકવર થયા

પોઝિટિવ કેસનો આંક 17691 પર પહોંચ્યો, મૃત્યુઆંક 221 અને કુલ 16298 રિકવર થયા

Read More