ગુજરાત
Recent News of ગુજરાત
રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત-30 કેસ પોઝિટિવ,કુલ કેસની સંખ્યા 12 હજારને પાર, 816 દર્દી સારવાર હેઠળ, કોવિડ વેક્સિન માટેના સર્વનો આજે ત્રીજો દિવસ.

AMC પ્રથમ તબક્કામાં 40 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાની વેક્સિન આપશે, 20 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો.

ડીસાપાલિકા પ્રમુખ દ્વારા ૪૫ કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
પાલિકાના કર્મચારીઓનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું
જસરામાં અદ્યતન સરકારી પ્રાથમિક શાળા અને આરોગ્ય ભવનના બિલ્ડીંગનું લોકાર્પણ
આરોગ્ય ભવનનું લોકાર્પણ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારીઓ પૂરી
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર ઃ જિલ્લાવાસીઓ માટે આવ્યા સારા સમાચાર
કાણોદરના નામે લગ્નમાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ
એક યુવક ડી.જે. ના તાલે બંદુકમાંથી ફાયરીંગ કરતો નજરે પડે છે
બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, માવઠાની ભીતિ
બટાકાના પાકમાં સુકારો ચરમીનો રોગ આવવાની શક્યતા ઃ પાલનપુર, ડીસા, અમીરગઢ, ઈકબાલગઢ, ભીલડી, ભાભર, શિહોરી સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા ઃ ચાલુ સાલે ૬૬ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે
આયુર્વેદિક ડોકટરોને સર્જરીની છૂટના વિરોધમાં હડતાલ
બનાસકાંઠામાં એલોપથી તબીબોએ વિરોધ દર્શાવ્યો
ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવારના દરમાં રૂ.1800થી રૂ.4300 સુધીનો ઘટાડો, AMCનો નિર્ણય.

રેલવે બોર્ડે 15 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી, ડિઝાઇનર માસ્ક અથવા કપડું બાંધીને આવનારાને નો એન્ટ્રી

અમદાવાદમાં લગ્નમાં વરરાજાએ ઘોડી પર બેસીને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો વાઇરલ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા પ્રયાસ શરૂ કર્યા.

ગુજરાતના 28 હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર, કોવિડ-ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ.

ઇન્ડિયન એરફોર્સમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બ્રાંચની 235 પોસ્ટ પર ભરતી થશે, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર.

ગુજરાતનાં 4 મહાનગરમાં મેઘ મહેર, કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી.

હવે માસ્ક ન પહેર્યું તો જાહેર સ્થળે બેનર પકડીને આખો દિવસ ઊભા રહેવું પડશે, 1 હજાર દંડ ઉપરાંત ગાંઠના ખર્ચે મફત માસ્ક વહેંચવાની સજાની વિચારણા

ચાર માસથી રસ્તો બંધ થઇ જતા અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય પાલડી ગામના ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો બંધ થઇ જતાં ભારે હાલાકી
રેલવેની બીજી લાઈન નિકળતાં રસ્તો ચાર માસથી બંધ
અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 19,131 પર પહોંચી, કુલ 17,646 દર્દી રિકવર થયા

ડીસાની મોઢેશ્વરી સોસાયટી પાસે મુખ્ય રસ્તો બંધ કરાતાં વાહનચાલકો પરેશાન
વર્ષો જુના રસ્તા પર પર સ્થાનિક રહીશો દ્વારા પાઇપો નાખી
અમદાવાદમાં મોબાઈલ ચોરનારને બેને બે કલાક થાંભલે બાંધી રાખ્યો અને એટલો માર માર્યો કે મોઢામાંથી ફીણ નિકળી ગયું