ગુજરાત
Recent News of ગુજરાત
અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ સભા, પરિમલ નથવાણી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા

યુઝર્સે એપલ ફોરમમાં બેટરી ડ્રેનેજની ફરિયાદ કરી, સ્ક્રીન બંધ રહ્યા પછી પણ બેટરી ઊતરી જાય છે

કોરોનામાં HRCTનહીં RT-PCR ટેસ્ટ અને રેપિડ એન્ટિજન જ ગ્રાહ્ય, HRCTમાં છાતીએ 1000 X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે.

અમદાવાદમાં કોરોના વેકસીન આપવા માટે 40 હજાર હેલ્થ વર્કર્સની યાદી રાજ્ય સરકારમાં મોકલવામાં આવી

ઝાયડસને કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી

નવા રેલવે ટ્રેક પર ટ્રેનની 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ, ડભોઇથી ચાંદોદ 25 કિમી માત્ર 14 મિનિટમાં પહોંચાશે

મોદીએ કહ્યું- કોરોના વેક્સિન માટે હવે વધારે રાહ જોવાની નથી, થોડાક સપ્તાહમાં રસી તૈયાર થશે

હાઇકોર્ટના આદેશનું પાલન કરવું ઘણું પેચીદું, કોવિડ સેન્ટરમાં 700 દર્દી, નિયમભંગ માટે પકડાતા રોજના 8 હજારને જો ત્યાં મોકલાત તો કફોડી સ્થિતિ સર્જાત

સરઢવના ગુટલીબાજ તલાટી કમ મંત્રીને ટીડીઓએ નોટિસ ફટકારી
છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અનિયમિત રહેતા તલાટી કમમંત્રી
સરીતા ઉદ્યાનમાં કસરત કરતા યુવકને ૧ હજારનો દંડ કરનાર પીએસઆઈનું જ માસ્ક નાકથી નીચે
કસરત કરતા લોકો માસ પહેરે તો શરીરને નુકસાન પણ થઈ શકે છે, તેમ છતાં મહિલા પીએસઆઇએ ખાખીનો રોફ બતાવ્યો
સિવિલમાં માનીતી સફાઈ એજન્સીને ટેન્ડર ફાળવવા નિયમો બનાવ્યા
૨૦ જેટલા નિયમોમાં ત્રણ નિયમો અલગથી બનાવાયા જેમાં કામ કરતી એજન્સી સામેલ થઈ શકે
વાઘાસણ ગામના તલાટી ઉપર અસામાજિક તત્વ દ્વારા હુમલો
તલાટીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડગામના માનપુરામાં ગૌચરના દબાણ દૂર કરવાનો ટીડીઓનો આદેશ પંચાયતના સત્તાધીશો ઘોળીને પી ગયા
ગૌચરના દબાણ દૂર નહી કરાય તો અરજદારની ઉપવાસ પર બેસવાની ચિમકી
આરોગ્ય વિભાગની તપાસમાં રેકર્ડની તપાસ દરમિયાન ક્ષતિઓ પકડાતાં પાલનપુરની બે હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ
પૃથ્વી અને ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં પીસીપીએનડીટી એક્ટનો ભંગ ધ્યાને આવતા કાર્યવાહી
26/11ની ઘટનામાંથી શીખ લઈને અમદાવાદની તાજ હોટલમાં RDX બોમ્બથી પણ ન તૂટે એવા કાચ લગાવાયા

સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસ ‘ગેલેક્સી સ્માર્ટ ટેગ’ પર કામ કરી રહી છે સેમસંગ, એપલને ટક્કર મળશે

ગુજરાતના 43.9 લોકો તણાવગ્રસ્ત થયાં, 12.7 ટકા લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું, 38 ટકા હજુ ડર અનુભવે છે

ગાંધીનગર ગ્રામ્યમાં ૩૦, શહેરમાં ૨૪ સાથે જિલ્લામાં ૫૪ કોરોના પોઝિટિવ
ગાંધીનગર તાલુકામાં ૧૧ કેસો સાથે એકનું મોત ઃ દહેગામ તાલુકામાં ૧૦ કેસો, જિલ્લામાં ૮૨ દર્દી ડિસ્ચાર્જ
ડીસા બસ સ્ટેશનમાં પ્રવેશતા કોઈ મુસાફરનું ચેકિંગ કરાતું નથી
ના તો ટેમ્પરેચર તપાસાય છે, ના સેનેટાઇઝ કરાય છે