ગુજરાત
Recent News of ગુજરાત
મહેસાણાના કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારુઓએ હુમલો કર્યો.

રાધે-રાધે પરીવાર ગાંધીનગર દ્વારા "દિકરીઓના વધામણાં" કરાયાં
સમાજને એક નવો રાહ ચીંધી ઉમદા ઉદાહરણ પુરૂ પાડતાં ૨૧ દિકરીઓનું પુજન કરીને સન્માનિત કરાઈ
મેડિકલ કોલેજના ૧૫૦ ઇન્ટર્ન તબીબ હડતાળમાં જાેડાયા
હડતાલ પૂરી નહીં કરે તો પીજીની પરીક્ષા પણ નહિ આપી શકે ઃ નીતિન પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં દિલફેંક અધિકારીઓ સામે રોષ ભભૂક્યો મહિલા મેયરના શાસનમાં જ મહિલાઓ અસુરક્ષિત ઃ કોંગ્રેસ
થોડા જ સમયમાં બીજાે કિસ્સો બહાર આવતા મહિલાની સલામતી અંગે સવાલો ઉઠ્યા
ગેટમેનના પાપે કેનાલનું પાણી ન મળતા ઢીમાના ખેડૂતોએ આપી ભૂખ હડતાલની ચીમકી
ઈઢાટામાંથી નીકળતી ઢીમા માઇનોર કેનાલમાં ગેટમેનની તાનાશાહી ઃ ખેડૂતોને સિંચાઇનું પાણી ન આપતો હોવાની રાવ
ડીસામાં ઠંડીનો ધ્રુજારો ઃ તાપમાનનો પારો ગગડી ૧૩ ડિગ્રી પહોંચ્યો
આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાનું અનુમાન
હોસ્પિટલમાં આગના બનાવ બાદ ગાંધીનગર ફાયર વિભાગે ૪૨૮ એકમોને નોટિસ ફટકારી હતી ફાયર વિભાગની લાલ આંખ ઃ અભિષેક બિલ્ડીંગ સીલ
અગાઉ પણ અભિષેક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું જાડી ચામડીના સંચાલકો માનતા જ નથી
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEOએ કહ્યું, ‘જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઈ શકે છે’

અમદાવાદીઓએ 9 મહિનામાં માસ્ક નહીં પહેરવાનો 18 કરોડ દંડ ભર્યો, એક જ સપ્તાહમાં 2 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા.

31stની આ વર્ષે અમદાવાદમાં ઉજવણી નહીં કરી શકાય, કર્ફ્યુ ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.

ખેડૂત આંદોલનમાં નવો વળાંક, હવે RSSએ પણ MSPની માગ કરી, સરકાર ભીંસમાં.

રાજ્યના તમામ ઇન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા, 20 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપવા માગ

વડોદરામાં ઇ.સ. 1881માં 60,984 લોકોને ઓરીની રસી અપાઇ હતી, સોશિયલ ડિસ્ટન્સની ત્યારે પણ કરાતી હતી

ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ 59 ગામ કોરોનામુક્ત, 1.25 લાખ વસતિવાળા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી, 8 માસમાં માત્ર 14 કેસ, એકપણ મોત થયું નથી

આજે 2020નું છેલ્લું સૂર્યગ્રહણ ધન રાશિમાં થશે, ભારતમાં નહીં દેખાય

પિતા કહે છે- દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી બાળકીને ગોળી વાગી, જ્યારે પોલીસ કહે છે કે બાળકીને બંદૂકની ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે

સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન, 200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટિક હીરાના જ 25% સ્ટોલ

આબુરોડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૨૧ કોંગ્રેસને ૧૧,અપક્ષને ૮ બેઠકો મળી
શહેર ભાજપમાં ફરી વિજયનો જશ્ન
મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ ર્નિણયો રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ અપાશે
રાજ્યમાં નવા ફાયર એનઓસી પણ હવે ઓનલાઇન મળશે - લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત