ગુજરાત
Recent News of ગુજરાત
સાબરમતી નદીના બંને છેડે રિવરફ્રન્ટ ઈન્દિરાબ્રિજ સુધી લંબાશે, ગ્રીનરી વચ્ચે બાળકો માટે પ્લે ગાર્ડન-ઓપન જિમ એરિયા બનશે.

ગૌતમ અદાણીની કંપનીઓએ એક વર્ષમાં રોકાણકારોના 12 હજારના લાખ કર્યા, ભાવમાં 182થી 728% સુધીનો ઉછાળો.

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી, ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં.

બેન સ્ટોક્સે કહ્યું, અમદાવાદની ગરમીમાં અચાનક જ અમારું વજન ઘટ્યું; મેચ પહેલાં ઘણા ખેલાડીઓને પેટમાં ગડબડ થઈ હતી.

પાલનપુર-આબુ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, બંને ટ્રકના ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા.

કચ્છના એક દંપતીએ લગ્નની 37મી વર્ષગાંઠ નિમિતે 37 પરિવારોને સાડત્રીસ-સાડત્રીસ હજાર દાનમાં આપ્યા.

પાટણ શહેરમાં રાત્રિના સમયે ઘરમાંથી મોબાઈલની ચોરી કરતો એક શખ્સ ઝડપાયો.

12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ, અભયઘાટ ખાતે સભા ડોમ ઉભો કરાયો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચની ટિકિટના ધાંધિયા, લોકોની ભીડ ભેગી થતાં પોલીસની દંડાવાળી.

કડીમાં કોલ્ડ સ્ટોરેજમાં 3 તસ્કરો ત્રાટક્યા, 3 લાખથી વધુની ચોરી કરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

પરિવાર પર જ એસિડ એટેક કરી માતાને છીનવી લીધી હવે પિતા જેલમાંથી બેઠાં-બેઠાં ફોન કરી પીડિત સંતાનોને હેરાન કરે છે.

સ્કૂલોમાં નોંધાતા કોરોનાના કેસોએ વાલીઓ-શિક્ષકોની ચિંતા વધારી, શિક્ષણમંત્રીએ SOP કડક બનાવવા આદેશ આપ્યા.

અધિકારીઓ ગાંઠતા નહીં હોવાની મંત્રી કુંવરજી બાવળીયા સહિત 10 ધારાસભ્યોની ફરિયાદ, ધારાસભ્યોનું માન જાળવવા સરકારનો વહીવટી તંત્રને આદેશ.

સુસાઇડ નોટમાં લખ્યું- પત્ની સાસુ-સસરાના ત્રાસ બાદ આત્મહત્યા સિવાય કોઇ ઓપ્શન નથી, મારી આત્મહત્યા નહીં પણ મર્ડર છે.

ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, ગેરકાયદે લાયન શો કરનારા 5 શખસને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો.

સગીરા પર ચોથીવાર દુષ્કર્મ આચરવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યા બાદ મોત, આજીજી કરતા યુવકનો વીડિયો સામે આવ્યો.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની કંપનીએ છેલ્લા બે વર્ષમાં મહેમાનોના મનોરંજન પાછળ 81 લાખ રૂપિયા ખર્ચ્યા.

મારી પત્નીને મારો મૃતદેહ આપવો નહીં, લખી અકાઉન્ટન્ટ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું.

વડોદરાના સોની પરિવાર સાથે ઠગાઈ કરનાર તમામ જ્યોતિષીઓ રાજસ્થાનના હોવાનો ઘટસ્ફોટ, 8 જ્યોતિષીને શોધવા પોલીસના રાજસ્થાનમાં દરોડા.