ધાનેરા નગરપાલિકાની એક બેઠક માટે પાંચ બુથ પર મતદાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:31:24
  • Views : 346
  • Modified Date : 2021-03-01 11:31:24

ધાનેરા નગરપાલિકામાં વોર્ડ નં- ૩ માં સદસ્ય મરણ જતાં બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક આદિવાસી અનામત હોવાથી વહેલી સવારથી ભીલવાસ પ્રા. શાળા ખાતે પાંચ બુથ બનાવીને મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં સવારે નિરુત્સાહ સાથે મતદાન જાેવા મળ્યુ હતુ અને બપોર પછી લોકો મતદાન કરવા માટે આવવા લાગ્યા હતા. અને ધાનેરા
પી.આઇ. ડાભી દ્વારા ચુસ્ત પોલીસ બંદોવસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુરુ થયુ હતંુ.

Download Our B K News Today App



Related News