સાંસદ પરબતભાઇ પટેલે સરકાર પાસે નર્મદાના પાણીની કરી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 13:36:37
  • Views : 1847
  • Modified Date : 2020-05-09 13:59:14

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનો  પત્ર


મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પાસે નર્મદાના પાણીની કરી માંગ


તળ ઊંડા જતા અટકાવવા સુજલામ સુફલામ અને ખરીફ સીજન માટે નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગ


સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પ્રશ્ન ઊભો થતાં સાંસદની રજૂઆત

Download Our B K News Today App



Related News