બનાસકાંઠામાં આજે વધુ સાત વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 13:34:36
  • Views : 2640
  • Modified Date : 2020-05-12 13:34:36

બનાસકાંઠા માટે  સારા સમાચાર


સારવાર લઈ રહ્યા તેમાંથી સાત વ્યક્તિઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે


પાલનપુર તાલુકાના  6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે


વડગામ તાલુકાના 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવશે


આજ દિવસ સુધી ના ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 36


હવે બનાસકાંઠામાં સારવાર હેઠળ 45 દર્દીઓ


બનાસકાંઠામાં કુલ પોઝિટિવ દર્દી 84


આજે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓના નામ


(1)ફિયાઝ લુકમાનભાઈ બાગ 24

મજાદર તાલુકો વડગામ


(2) મહેન્દ્રભાઈ અંબારામભાઈ 

30 વાસણી( ગઢ) તાલુકો પાલનપુર


(3) ધર્મેન્દ્રભાઈ કરસનભાઇ  પંચાલ

27 વાસણી,( ગઢ) તાલુકો પાલનપુર


(4) નિકીતાબેન નવીનભાઈ પંચાલ

16 વાસણી( ગઢ) તાલુકો પાલનપુર


(5) વિપુલભાઈ નવીનભાઈ પંચાલ

15 વાસણી ગઢ તાલુકો પાલનપુર


(6) કોકીલાબેન નવીનભાઈ પંચાલ

43 વાસણી ગઢ તાલુકો પાલનપુર


(7) કાલુભાઈ તુલસીભાઈ જગાણીયા

62 મડાણા રોડ ગઢ તાલુકો પાલનપુર

Download Our B K News Today App



Related News