Letest News
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાની હાલત કફોડી
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાની હાલત કફોડી
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ડીસા ભોપાનગર વિસ્તારના લોકો 20 વર્ષથી રોડથી વંચિત... રોડ નહીં તો વૉટ નહીંની ચીમકી...
ડીસા ભોપાનગર વિસ્તારના લોકો 20 વર્ષથી રોડથી વંચિત... રોડ નહીં તો વૉટ નહીંની ચીમકી...
બનાસકાંઠાના વાવ તાલુકામાં પીવાના પાણી વિના પીડાતા ખેડૂતો
બનાસકાંઠાના વાવ તાલુકામાં પીવાના પાણી વિના પીડાતા ખેડૂતો
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં યથાશક્તિ દાનનો અવિરત પ્રવાહ
દૂધ સાગર ડેરી મહેસાણા દ્વારા પી.એમ. કેર ફંડમાં રૂ.૫૧ લાખ અને સી.એમ કેર ફંડમાં ૨૫ લાખનું અનુ્દાન
કાયદા ભંગ બદલ તોલમાપ વિભાગ દ્વારા ૧.૫૦ લાખના દંડની વસૂલાત
ખેરાલુ ખાતે અનાજ દળવાની ઘંટીના માલિકને ઓછો જથ્થો આપવા અંગે રૂ. ૮,૦૦૦ દંડ વસૂલાયો
સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય શંભુજી ઠાકોરના વતન ટીટોડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રોગચાળાનો ભય
નાનપુરા કરશનપુરા રોડનો વિસ્તાર સામાન્ય વરસાદમાં પણ ડૂબી જતો હોવાથી ગ્રામજનોને પડતી હાલાકી સામે આક્રોશ
અંબાજી મંદિર ખુલ્લુ મુકાતા માઇભક્તોમાં આનંદ
ગબ્બર ટોચ મંદિર તથા ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને દર્શન કરી શકે છે
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો
પાલનપુર શહેરમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી પાલનપુર શહેરના નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે
એકતા કપૂરના વિરોધમાં ડીસા વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદનપત્ર
એકતા કપૂર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ વેબ સિરીઝ "ટ્રિપલ એક્સ અનસેન્સર્ડ ટુ" કે જેમાં ભારતીય સેનાનું અને તેમના પરિવારજનોનું અપમાનજનક ચિત્રણ કરી સેનાના વાનોનું અને તેમના પરિવારજનોનું મનોબળ તોડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
જિલ્લાના આતરિયાળ વિસ્તારમાં વોટર વ્હીલ સુવિધાથી પાણી ભરવાની સમસ્યા દૂર
સંસ્થા દ્વારા ૪૫ વોટર વ્હીલ અપાયા છે અને આગામી સમયમાં વોટર વ્હીલ બનાવી વિચરતા લોકોને અપાશે
ગુજરાતનું પાટનગર કોરોના કેસમાં ચોથા ક્રમે...! પાટનગર ગાંધીનગર કેવી રીતે થયું કોરોનાગ્રસ્ત..?
ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ગ્રીનરી ધરાવતું શહેર છે
અમૃતભાઈ વીરાજી માળી એટલે એક અનોખું વ્યક્તિત્વ ઃ કનુભાઈ વ્યાસ
એક જ ભાવ એ ભગવતીની છાપ છે. સીઝનમાં દુકાનનું શટર બંદ કરવું પડે એવી જોરદાર ઘરાકી હોય
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો
બનાસકાંઠા સહિત રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર , દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવી શકે છે ભારે વરસાદી ઝાપટા
બાલારામ ચેકડેમ બનાવવા અને મલાણા વિસ્તારના તળાઓમાં સિંચાઈનું પાણી નાંખવાની માંગ ઉઠી
ભુગર્ભ જળ ઊંડા જતા ખેતી અને પશુપાલન વ્યવસાય નષ્ટ થવાની ભીતિ
લોકડાઉનની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં મનરેગા હેઠળ ૫૦,૦૦૦ લોકોને રોજગારી આપવા રાહત કામો શરૂ કરાયા
અંબાજી નજીકના ગામોમાં મનરેગા હેઠળ ચાલતા કામોનું જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ નિરીક્ષણ કર્યુ
માણસા શહેરમાં ધંવન્તરી રથ દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર
આગામી ૨૫ જૂન સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરનાર આ રથ દ્વારા ચોમાસાની ઋતુમાં લોકજાગૃતિ માટે વાહકજન્ય રોગચાળા સામે લોકજાગૃતિ ફેલાવાશે
કોરોનાના ૩ દર્દીઓને દાખલ કર્યા હતા દેહગામમાં આવેલ શ્રીજી હોસ્પિટલને બંધ રાખવા આદેશ
જિલ્લા કલેક્ટરે ૧૪ દિવસ હોસ્પિટલ બંધ રાખવા આદેશ આપ્યો


