બનાસકાંઠા સહિત રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 22:16:42
  • Views : 1959
  • Modified Date : 2020-06-12 22:16:42

પવનની ગતિ 40 કી. મી પ્રતિ કલાકની રહેવાની આગાહી બનાસકાંઠા , ગાંધીનગર , અમદાવાદ , પાટણ , મહીસાગર , દાહોદ , સુરત , ભરૂચ , નર્મદા , તાપી , નવસારી , ડાંગ તેમજ સૌરાષ્ટ્ર , પોરબંદર , મોરબી અને રાજકોટમાં પણ આવી શકે છે ભારે ઝાપટા

Download Our B K News Today App



Related News