Letest News
પશુઓના હરતા ફરતા દવાખાનાનું લોકાર્પણ સમગ્ર દેશમાં પશુઓ માટે એમ્બ્યુલન્સ પ્રથમ ગુજરાત સરકારે શરૂ કરી ઃ વિજય રૂપાણી
૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના એમ્બ્યુલન્સ તરીકે શરૂ કરવામાં આવ્યા
ચંડીસરમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો
૧૩ તોલા સોનાના દાગીના અને રોકડ મળી ૮.૬૩ લાખની ચોરી કરી પલાયન
ડીસામાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાનો વિરોધ આપ'ના કાર્યકરોએ ચક્કાજામ કરતા અટકાયત
બંધ ગાડીને ધક્કો મારી કાર્યકરો નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા
પહેલાં ગંદા પાણીનો નિકાલ કરો પછી રોડ બનાવો ડીસાની મધુકુંજ સોસાયટીના રહીશોએ થાળી વગાડી પાલિકા ગજવી ઃ યુવકે આપી આત્મવિલોપનની ચીમકી
ગંદા પાણીની ગટરો ઉભરાઈ જતા રહીશો દુર્ગંધથી ત્રાસી ગયા હતા
રથયાત્રા યોજવા કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી
વર્ષમાં એકવાર ભગવાન સોનાના અલંકાર ધારણ કરે છે અને લોકોને દર્શન કરવા ભારે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા
આજે સવારથી કચ્છના કયા વિસ્તારમાં આભ ફાટ્યું? જોવો વિગત વાર માહિતી
આજે સવારથી કચ્છના કયા વિસ્તારમાં આભ ફાટ્યું? જોવો વિગત વાર માહિતી
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, ખાનગી હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, ખાનગી હોસ્પિટલમાં દાખલ
કોરોનાનો રાફડો ફાટતા પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચ્યો, મૃત્યુઆંક 137 અને 2379 રિકવર થયા
કોરોનાનો રાફડો ફાટતા પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચ્યો, મૃત્યુઆંક 137 અને 2379 રિકવર થયા
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં બસ સેવા શરૂ કરવા માંગ
શહેરથી શહેરને જોડતી એસ.ટી. સેવા ક્યારનીય શરૂ થઈ પરંતુ ગામડાઓ બાકાત
ગુંદરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ પકડી પાડતી પાંથાવાડા પોલીસ
ટ્રકમાં વેસ્ટેજ પ્લાસ્ટિકની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા
પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ
પાલનપુર કોલેજના પ્રોફેસર મુંડન કરાવી કરશે આમરણાંત ઉપવાસ
થરાદ ખાતે સૌ પ્રથમવાર રાજપૂત સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું ભરાયું મામેરુ
આવતા વર્ષે ભગવાન જગન્નાથનું બ્રહ્મસમાજ દ્વારા ભરાશે મામેરુ
એલ એન્ડ ટી દ્વારા અમીરગઢ તાલુકામાં ખનીજ પરમીટ કરતા વધુ ખોદકામ કરી રોયલટી ચોરીની રજૂઆત
અરજદાર સુમરા સબીરખાન દ્વારા સરકારના સંત્રીથી માંડી મંત્રી સુધી રોયલટી ચોરીની અરજી કરાતા તપાસનો ધમધમાટ શરૂ
ડીસામાં અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર જીવલેણ હુમલો
પોલીસ પણ આ બાબતે આજ દિન સુધી આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવવામાં નિષ્ફળ નીવડી છે
ઢીમા-ભાખરી સિંગલ પટ્ટી રોડ પર અકસ્માતનો ભય
બન્ને સાઈડમાં બાવળોનું કટિંગ કરવાની માંગ ઉઠી
ધાનેરાના નેનાવા ગામના યુવકે રાજસ્થાનમાં આત્મહત્યા કરી
રાજસ્થાનના હાડેચા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં પડીને આત્મહત્યા કરેલ છે
વાવ તાલુકામાં પીવાના પાણીના ધાંધિયા
લોકોને પાણી માટે દૂર દૂર જવુ પડે છે
ગાંધીનગરમાં સેકટર-૨૩ માં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સડેલ અને કચરાવાળા અનાજનું વિતરણ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના ૩.૪૦ કરોડ લોકોને જૂન માસમાં પણ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે
૩૩૯ લાખના ખર્ચે બસ સ્ટેશનના મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રીના હસ્તે ૪૬ કરોડના ૪ અદ્યતન બસમથકો, બે એસ.ટી. વર્કશોપ, એક કર્મચારી વસાહત અને પાંચ આર.ટી.ઓ. કચેરીના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ


