બનાસકાંઠાના વાવ તાલુકામાં પીવાના પાણી વિના પીડાતા ખેડૂતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 16:57:09
  • Views : 541
  • Modified Date : 2020-06-13 17:12:05

જોકે ખાસ કરીને વાત કરીએ તો વાત એવી છે કે વાવ તાલુકા ના આછુવા ગામના ઠાકોર સમાજના 30 કુટુંબો જ્યારથી કેનાલ આવી ત્યારથી પોતાના ખેતરોમાં વસવાટ કરી રહ્યા છે જે લોકો જણાવી રહ્યા છે કે અમારે ગામતળ માં  મકાન છે પરંતુ પરિવા મોટો બનતા ઘરે શાકડાસ પડતી હોવાથી અમે લોકો ખેતરોમાં રહેવા આવ્યા છીએ પરંતુ અહીં પીવાના પાણી ની ખુબજ તકલીફ પડે છે અહીંથી આજુબાજુ ના ગામ પણ દોઢેક કિલોમીટર જેટલું દૂર થાય છે જોકે બીજું ઘરકરીયાણા નું સરસામાન આજુબાજુ ના ગામોમાં થી મળી રહે છે પરંતુ પીવાના પાણી મળતા નથી અહીં જમીન ના તળના પાણી ખારાં છે કેનાલમાં પાણી બંધ છે અમારો આખા દિવસનો સમય પાણી  ભરવામાં જ જતો રહે છે 

Download Our B K News Today App



Related News