Letest News
વિકાસની વ્હારે ગુજરાત ..! ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો
ગાંધીનગર મ્યુન્સીપલે ૧ નગરપાલિકા સહિત ૧૮ ગ્રામ પંચાયતનો કર્યો સમાવેશ
ડીસામાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
અગમ્ય કારણોસર આ યુવકે બનેવીના જ પાર્લરમાં મોડી રાત્રે આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લીધી હતી
ડીસાના સમૌમોટામાં ધંધાની લેતીદેતીના મુદ્દે હંગામો
સાત ઇજાગ્રસ્તોને જંગરાલ ૧૦૮ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા
ટાકરવાડા ખાતે આવેલ તળાવમાં ડુબી જવાથી બાળકનું મોત
નાના બાળકનું મોત થતા સમગ્ર ગામમાં ઘેરાશોકની કાલીમા પ્રસરી
દાંતીવાડા ડેમમાં એસડીઆરએફ દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ
કોઇપણ આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફ ની ટીમ મક્કમ ઇરાદાઓ સાથે સજ્જ છે ઃ કલેક્ટર સંદીપ સાગલે
ટાકરવાડા ખાતે આવેલ રામનગરના તળાવમાં ડુબી જવાથી ૮ વર્ષના બાળકનુ કરુણ મોત
ટાકરવાડા ખાતે આવેલ રામનગરના તળાવમાં ડુબી જવાથી ૮ વર્ષના બાળકનુ કરુણ મોત
કોલસાની 41 ખાણોની હરાજીની પ્રક્રિયાની શરુઆત પીએમ મોદીએ આજે કરાવી
કોલસાની 41 ખાણોની હરાજીની પ્રક્રિયાની શરુઆત પીએમ મોદીએ આજે કરાવી
ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન ગ્રુપને 2016માં કરાર મળ્યો હતો
ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન ગ્રુપને 2016માં કરાર મળ્યો હતો
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ અંગે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ અંગે 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
70 સફાઈ કામદારોના 8 માસનો પગાર ન મળતાં કોંગ્રેસના નેજા હેઠળ
70 સફાઈ કામદારોના 8 માસનો પગાર ન મળતાં કોંગ્રેસના નેજા હેઠળ
ચંડીસર માં ઝાડીમાં વૃક્ષ ઉપર લટકેલ યુવક નો મૃતદેહ મળતાં ચકચાર.
ચંડીસર માં ઝાડીમાં વૃક્ષ ઉપર લટકેલ યુવક નો મૃતદેહ મળતાં ચકચાર.
ગોરાદ ખાતે આવેલા નર્મદા તટના પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં
ગોરાદ ખાતે આવેલા નર્મદા તટના પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં
ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓ સામે પાસાનો હુકમ
ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓ સામે પાસાનો હુકમ
વડગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી..હજારો દેશપ્રેમી લોકો અંતિમયાત્રામાં જોડાયા
વડગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી..હજારો દેશપ્રેમી લોકો અંતિમયાત્રામાં જોડાયા
વાવ, થરાદ અને સુઇગામના બે રોજગાર બનેલા રત્ન કલાકારોને રોજગાર ભથ્થું
વાવ, થરાદ અને સુઇગામના બે રોજગાર બનેલા રત્ન કલાકારોને રોજગાર ભથ્થું
રવિયાણાના અંતિમ ધામને હરિયાળુ બનાવતા વૃદ્ધાની અનોખી સેવા
બે દીકરા અને પતિની છાયા ગુમાવી દીધેલ વૃદ્ધાએ અંતિમ ધામ સ્વર્ગ બનાવ્યું
કોરોના કાળથી રાજ્ય સરકારની આવક ઘટતા મુખ્યમંત્રી અને ડે. મુખ્યમંત્રી બેફામ ખર્ચ સામે કાપ મૂકે તેવી શકયતા
મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં થતા વધારાના ખર્ચા બંધ થાય તેવી ચર્ચાઓ...!
વડગામના ઘોડિયાલના શહીદ જવાનને માનભેર અંતિમ વિદાય અપાઇ
બે દિવસ અગાઉ બાંગ્લાદેશની સરહદ પર ફરજ બજાવતા દેશ માટે શહીદ થતા પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો
થરાદમાં લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા
અર્બુદા નગર સોસાયટીમાં ચાર શખ્સોએ હત્યા કરી લાશને પીપમાં ભરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું