ભીલડી પંથકમાં મગફળી વાવેતરના શ્રી ગણેશ

અષાઢી માહોલ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતોએ મગફળીનું પિયત આપી વાવેતર શરૂ કર્યું

Letest News

સરકારી ખાતાઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવા જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર અપાયા

ગુજરાતના બેરોજગાર યુવાન દ્વારા કેટલીક માંગણીઓ સાથે જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા

Read More

ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી વધુ બે મોત ઃ ૪૪ મૃત્યુ અને ૬૮૨ કોરોના પોઝીટીવ

ગ્રામ્યમાં કુલ ૪૪૮ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી ૯૫ સારવાર હેઠળ, ૧૬ દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા કુલ ૩૧૫ દર્દીઓને રજા

Read More

નિષ્ઠુર તંત્ર સામે અનોખો વિરોધ પાલનપુરમાં કોમર્શિયલ બાંધકામના વિરોધને લઈને ન્યાય ન મળતા પ્રોફેસરે મુંડન કરાવ્યું

પાલનપુરમાં બ્રાહ્મણવાસ જેવા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ને લઈને રહીશોમાં નારાજગી છે

Read More

ધાનેરાના કોટડા ગામના ગરીબ દબાણદારો છત વિહોણા થતા રામભરોસે

ચોમાસામાં ઘર વિહોણા દબાણદારોને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યની તાકીદ

Read More

ભાજપ સરકાર સામે ભાજપના જ કોર્પોરેટરોની બગાવત

ડીસાના નાનાજી દેશમુખ બાગને લઇ ભાજપમાં જ કમઠાણ શરૂ

Read More

આગામી ૪૮ ક્લાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આગામી ૪૮ ક્લાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Read More

રાજ્યમાં કોરોનાના ૬૦૦થી વધુ નવા કેસ

૪ દિવસથી મૃત્યુ ૨૦ની નીચે, નવા ૬૨૪ દર્દી સાથે કુલ કેસ ૩૧ હજારને પાર

Read More

ડીસાની બજારોમાં દુકાનદારોની દાદાગીરી રસ્તામાં વાહન પાર્ક કરતા લોકોની સમસ્યામાં વધારો

દુકાનદારો દુકાનો પર કઈ પણ સુરક્ષા રાખ્યા વગર ધંધો કરી રહ્યા છે

Read More

સરકારે પુલ માટે ગ્રાન્ટ ફાળવી પણ દસ વર્ષ સુધી કામ પૂર્ણ ન થતા પ્રજામાં રોષ

ચોમાસાના આગમનની પણ તૈયારી છે ત્યારે આ પુલ ઝડપી બનીને તૈયાર થાય તો લોકોને પડતી મુશ્કેલી દુર થાય

Read More

ધાનેરામાં લાયબ્રેરીની જમીન શ્રીસરકાર કરવા છતાં તંત્રની ઉદાસિનતા

૩૦ દુકાનો ખાલી કરાવી કબ્જો લેવાની નોટીસ પુરી થવાને થયા છ મહિના

Read More

બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ

બનાસકાંઠામાં આજે 7 કોરોના પોઝિટિવ કેસ

Read More

દિયોદર હાઇવે પર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત ઃ એકનું મોત

ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા સર્જાઈ હતી આ ઘટના

Read More

સૂર્યને ફરતે બ્રહ્મધનુષ ઃ એક અદ્‌ભૂત ખગોળીય ઘટના

મેઘ ધનુષ્ય જેવી આ એક ખગોળીય ઘટના છે

Read More

ચૂંટણી કાળમાં કોંગ્રેસને ભરખી જતો પક્ષપલટો કોંગ્રેસના પાંચ ધારાસભ્ય કેસર પાણી છંટકાવથી પવિત્ર બન્યા

બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીનો ભાજપમાં સત્તાવાર પ્રવેશ કોંગ્રેસ પાર્ટીની હાલાકીને વધારશે ઃ ભાજપમાં આંતરિક અસંતોષ વધશે

Read More

વારંવાર રજૂઆતો છતાં ગુલબાણીનગરના ગંદા પાણીનો નિકાલ કરાતો નથી

ઉકેલની ચીફ ઓફિસરે બાંહેધરી આપવા છતાં કામગીરી શરૂ ના થઇ

Read More

કાણોદરની નવજાત બાળકીનો નાજુક સમયમાં ૧૦૮ની મદદથી જીવ બચી ગયો

શ્વાસની અંતિમ ઘડીઓમાં સીપીઆર, બીબીએમ મશીનથી બચાવી લેવાઈ

Read More