ડીસામાં આજે લવ જેહાદના વિરોધમાં મહારેલી યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-03 11:48:26
  • Views : 619
  • Modified Date : 2022-09-03 11:48:26

બનાસકાંઠા

ડીસામાં આજે લવ જેહાદના વિરોધમાં મહારેલી યોજાઇ હતી,લવ જેહાદના વિરોધ માં ડીસા શહેરમાં આજે વહેલી સવારથી વેપારીઓને ધંધા રોજગાર જડબેસલાખ બંધ રાખી હજારો લોકોની મહારેલીમાં જોડાયા હતા..હિન્દૂ સમાજના હજારો વેપારીઓ, યુવાનો અને સંગઠનો રેલીમાં જોડાયા હતા..બંધને લઈ ડીસામાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો..

Download Our B K News Today App



Related News