Letest News
ભારતનું અર્થતંત્ર અંદાજ કરતાં વહેલું પાંચ ટ્રીલીયન ડોલરનું થશે
આઈએમએફના અંદાજ કરતાં વહેલું લક્ષ્ય હાંસલ કરીશું : નાણાં રાજ્યપ્રધાન
ઇક્વિટી ફંડોની મિલકતોમાં સ્થાનિક ફંડોનો હિસ્સો વધીને 51 ટકા થયો
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહે શૅરબજારને વિદેશી આંચકા ખમવામાં મદદ કરી
માત્ર ઇલેક્ટ્રોનિક્સમાં જ 2027 સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય: ચંદ્રશેખર
માત્ર ઇલેક્ટ્રોનિક્સમાં જ 2027 સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય: ચંદ્રશેખર
વૈજ્ઞાનિકોએ બરછટ અનાજની ઉપજ અને ઉપયોગિતામાં વધારો કરવો જોઈએઃ મોદી
વૈજ્ઞાનિકોએ બરછટ અનાજની ઉપજ અને ઉપયોગિતામાં વધારો કરવો જોઈએઃ મોદી
જર્મનીએ ચૂંટણી સુધારાઓને મંજૂરી આપી, સંસદીય બેઠકો ઘટશે
જર્મનીએ ચૂંટણી સુધારાઓને મંજૂરી આપી, સંસદીય બેઠકો ઘટશે
નાઇજીરિયામાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં ત્રણ સૈનિકોનાં મોત, 11 ઘાયલ
નાઇજીરિયામાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં ત્રણ સૈનિકોનાં મોત, 11 ઘાયલ
અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોએ આઈએસના અનેક આતંકવાદીઓને ઠાર માર્યા
અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોએ આઈએસના અનેક આતંકવાદીઓને ઠાર માર્યા
યુક્રેનિયન બાળકોના ગેરકાયદે દેશનિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી, જોકે રશિયા આઇસીસીનું સભ્ય નથી, આંતરરાષ્ટ્રીય કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું
રશિયાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ દિમિત્રીએ વોરન્ટની તુલના ટોયલેટ પેપર સાથે કરી
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના મોત
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના મોત
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે ઘાયલ
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે ઘાયલ
માલાવી: ફ્રેડ્ડી ચક્રવાત ફ્રેડ્ડીએ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા: યુએન
માલાવી: ફ્રેડ્ડી ચક્રવાત ફ્રેડ્ડીએ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા: યુએન
ઈમરાન ખાનના ઘરમાં પોલીસ ગઇ, પાર્ટીના 20 કાર્યકર્તાઓની ધરપકડ
ઈમરાન ખાનના ઘરમાં પોલીસ ગઇ, પાર્ટીના 20 કાર્યકર્તાઓની ધરપકડ
એસેમ્બલીના મત વિના પેન્શન સુધારણા બિલ દાખલ કરાતાં ફ્રાન્સમાં હંગામો
પેન્શન સુધારણા મુદ્દે ફ્રાન્સ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત
TETની પરીક્ષાની તારીખો જાહેર: 16 એપ્રિલે TET-1, જ્યારે આ તારીખે યોજાશે TET-2ની પરીક્ષા
TET પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. TET 1ની પરીક્ષા 16 એપ્રિલે અને TET 2ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે.
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ અપનાવ્યું
હું ચોરો અને લૂંટારૂઓ સિવાય અન્ય કોઈની સાથે વાત કરવા અને દેશ, પ્રગતિ અને લોકશાહી માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છુઃ ઇમરાન ખાન
સાયબર નિષ્ણાંતની સલાહ બાદ બ્રિટેનમાં સરકારી ડિવાઈસમાં ટિકટોક પર પ્રતિબંધ
સાયબર નિષ્ણાંતની સલાહ બાદ બ્રિટેનમાં સરકારી ડિવાઈસમાં ટિકટોક પર પ્રતિબંધ
ચીનમાં તાઇવાનની સ્વતંત્રતા માટેની અલગાવવાદી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી: સંરક્ષણ મંત્રાલય
ચીનમાં તાઇવાનની સ્વતંત્રતા માટેની અલગાવવાદી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી: સંરક્ષણ મંત્રાલય
ફ્રાંસના પ્રધાનમંત્રીએ પેન્શન સુધારણા બિલ માટે બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો
ફ્રાંસના પ્રધાનમંત્રીએ પેન્શન સુધારણા બિલ માટે બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો
આફ્રિકન દેશ માલાવીમાં ફેડી ચક્રવાતનો કહેર, 300થી વધુના મોત
રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો


