Letest News
12 પાસ યુવાનો માટે દેશસેવાની સુવર્ણ તક: એરફોર્સ માટે અગ્નિવીરની ભરતી શરૂ, આ રીતે કરો આવેદન
ઉમેદવારો જે પણ ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. તેમના માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર કઈ રીતે અરજી કરી શકે અને અન્ય માહિતી વાંચો અહીં...
તમે પોતે જ રાજીનામું ધરી દીધું, વિશ્વાસ મતનો સામનો ન કર્યો: ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટે કેમ કહ્યું આવું?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે પોતે જ રાજીનામું ધરી વિશ્વાસ મતનો સામનો કર્યો ન હતો. તમે વિશ્વાસ મતનો સામનો કરવા માંગતા ન હતા
બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓની હવે ખેર નહીં: આજથી CCTVનું ચેકિંગ શરૂ, થઇ શકે છે કાર્યવાહી
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આજથી તમામ પરીક્ષા કેન્દ્રના CCTV ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા જતા પહેલાં અમદાવાદીઓ આ જાણી લેજો, નહીં તો થશે ધરમનો ધક્કો
અમદાવાદના RTOમાં સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અગાઉ સવારના 6.30થી રાત્રીના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો.
અમદાવાદમાં AMCનું મેગા સિલિંગ: 33 હજારનો દંડ, 10 દુકાનો સીલ, જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓ ચેતી જજો
અમદાવાદ મહાનગરપાલિકાની મેગા સીલિંગ ઝૂંબેશ હજુ પણ યથાવત્ છે. ગતરોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગરની છાસવાલા સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.
બનાસકાંઠાના શિહોરીની હોસ્પિટલના ICUમાં આગ લાગતા અફરાતફરી: એક નવજાતનું મોત, અન્ય 2 બાળકો ઇજાગ્રસ્ત
આજે ફરી એક વખત હોસ્પિટલમાં આગનો વધુ એક બનાવ બનાસકાંઠાની હોસ્પિટલમાં નોંધાયો છે અને વધુ એક જીવન બેદરકારી વચ્ચે હોમાયું છે.
ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળીયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
'નુક્કડ' ફેમ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, બોલિવુડમાં પણ કરી ચૂક્યાં છે એક્ટિંગ
ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતમાં ગુજરાતી રંગભૂમિના કલાકાર 71 વર્ષીય સમીર ખખ્ખરનું શ્વાસ સંબંધી બિમારીથી અવસાન થયું છે.
ધરોઈ જળાશય યોજનાના કૌભાંડમાં સનસનીખેજ ખુલાસો, સરકાર તરફથી અપાતી લાખોની સબસિડી ચાઉ .
સાબરકાંઠામાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલા મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે.
નોકરી માટે જમીન કૌભાંડ' કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત તમામ આરોપીઓને જામીન, CBIએ પણ ન કર્યો વિરોધ
લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે. તે સમયે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે લોકોને રેલવેમાં નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બન્યું.
આ ઉપલબ્ધિએ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટમાંથી 3 મહિનામાં મસ્જિદ હટાવો, SCએ આપ્યો કડક આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટમાંથી 3 મહિનામાં મસ્જિદ હટાવો, SCએ આપ્યો કડક આદેશ
ભારત ટોચની અગ્રતાએ ! અમેરિકા આ વર્ષે 10 લાખ વિઝા આપશે
ભારત ટોચની અગ્રતાએ ! અમેરિકા આ વર્ષે 10 લાખ વિઝા આપશે
કોંગ્રેસના રાજમાં પદ્મભૂષણ વેચાતા હતા, FATF રિપોર્ટ પર ગાંધી પરિવાર મૌન કેમ ? અનુરાગ ઠાકુરે પ્રિયંકાને પૂછ્યું, આ ‘R’ કોણ છે ?
કોંગ્રેસના રાજમાં પદ્મભૂષણ વેચાતા હતા, FATF રિપોર્ટ પર ગાંધી પરિવાર મૌન કેમ ? અનુરાગ ઠાકુરે પ્રિયંકાને પૂછ્યું, આ ‘R’ કોણ છે ?
પાકિસ્તાન ‘આતંકવાદીઓનો એક્સપોર્ટર’, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ
પાકિસ્તાન ‘આતંકવાદીઓનો એક્સપોર્ટર’, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ
પાકિસ્તાન પર ફરી ભડક્યા જાવેદ અખ્તર: ઉર્દુને ગણાવી હિંદુસ્તાનની ભાષા, ધર્મ અને ભાષાને લઈને કહી આ વાત
પાકિસ્તાન પર ફરી ભડક્યા જાવેદ અખ્તર: ઉર્દુને ગણાવી હિંદુસ્તાનની ભાષા, ધર્મ અને ભાષાને લઈને કહી આ વાત
કરણીસેનાના સુપ્રીમો લોકેન્દ્રસિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન, રાજપૂત સમાજમાં શોકની લાગણી
કરણીસેનાના સુપ્રીમો લોકેન્દ્રસિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન, રાજપૂત સમાજમાં શોકની લાગણી
જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા : ટેરર ફંડિંગ વિરૂદ્ધ એક્શન, શંકાસ્પદોના ઘરે સર્ચ ઓપરેશન શરૂ
NIA એ ISIS કેરળ મોડ્યુલ કેસમાં શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
શેર માર્કેટમાં આજે પણ કડાકો: સેન્સેક્સ પાંચ મહિનાના નીચલા સ્તર પર, આજે આટલા પોઈન્ટ ઘટ્યો, જાણો માર્કેટના હાલ
ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઘટાડો આજે પણ યથાવત છે. બજાર સતત ચોથા દિવસે ઘટાડા પર બંધ થયું છે. કન્ઝ્યુમર ગુડ્સ સિવાય બીએસઈના તમામ સેક્ટરલ ઈન્ડાઈસિસ ઘટ્યા છે. આઈટી, મેટલ, બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો


