વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ આસમાને, જનતાના ખિસ્સા પર પડ્યો ભાર ભાવ જોવા કીલીક કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 12:58:32
  • Views : 577
  • Modified Date : 2019-07-20 12:58:32

રાજ્યમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર શાકભાજી ની આવક પર પડી છે આખા રાજ્ય માં થી આવતા શાકભાજી ની આવક માં ઘટાડો થયો છે જેના કારણે શાકભાજી ના ભાવ આસમાને પહોંચ્યાં છે. શાકભાજીના ભાવમાં 100 થી 200 નો વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે ખરીદી કરવા આવેલી મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું, 1 કિલો ની જગ્યાએ હવે  250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવાર નું બજેટ ખોરવાઈ રહ્યું છે..શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ,શાકભાજીના ભાવમાં 100 થી 200 નો વધારો જોવા મળી રહ્યો છે..વડોદરા ના ખંડેરાવ માર્કેટ ખાતે ખરીદી કરવા આવેલી મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું, 1 કિલો ની જગ્યાએ હોવી 250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવાર નું બજેટ ખોરવાઈ રહ્યું છે તો વેપારી કહે છે કે વરસાદમાં જે માલ પહેલા આવતો હતો તેની જગ્યા 50 ટકા માલ આવતો હોવાથી અને ગ્રાહકોની માંગ વધુ હોવાથી ભાવ વધી રહ્યા છે શાકભાજી ના ભાવ માં 100થી 200 ટકા વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ગ્રાહકો ઓછું શાકભાજી ખરીદે છે.

 હાલનો ભાવ

મહિના પહેલાનો ભાવ

ધાણા240-200 રૂ. 80-50 રૂ
આદુ 160-200 રૂ.50-100 રૂ. 
લીલા મરચા 60-80 રૂ 30-40 રૂ.
ચોળી60 રૂ.    40 રૂ.
ટીંડોડા  40 રૂ.30 રૂ.
રીંગણ 30 રૂ. 20 રૂ.

ટામેટા

 50 રૂ. 20 રૂ.
વટાણા   60 રૂ. 40 રૂ.
લીંબુ  40 રૂ. 8 રૂ.

Download Our B K News Today App



Related News