ગુજરાતનાં 33 જિલ્લાઓને ઝોનવાઇઝ વહેંચી દેવાયા રેડઝોનમાં લોકડાઉન વધે તેવા સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 12:23:14
  • Views : 1380
  • Modified Date : 2020-05-01 12:23:14

ગુજરાતનાં 33 જિલ્લાઓને ઝોનવાઇઝ વહેંચી દેવાયા . 

રેડઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પ્રમાણે થઇ વહેંચણી 

રેડઝોનમાં લોકડાઉન લંબાવાય તેવા સંકેત 

ઓરેન્જ ઝોનમાં મળી શકે છે આંશિક છુટછાટ

ગ્રીન ઝોનમાં મળી શકે છે વધુ છુટછાટ તા.4મેથી અમલમાં આવે તેવી શકયતા 


રેડ ઝોનમાં આવતા  ૯  જિલ્લા

૧.અમદાવાદ

૨.વડોદરા

૩. સુરત

૪. આણંદ

૫. ભાવનગર

૬. બનાસકાંઠા

૭. પંચમહાલ

૮. ગાંધીનગર

૯. અરવલ્લી


-> ઓરેન્જ ઝોનમાં આવતા 19 જિલ્લા 

૧. રાજકોટ

૨. ભરૂચ

૩. બોટાદ

૪. નર્મદા

૫. છોટાઉદેપુર

૬. મહીસાગર 

૭. મહેસાણા

૮. પાટણ

૯. ખેડા

૧૦. વલસાડ 

૧૧. દાહોદ

૧૨. કચ્છ

૧૩. નવસારી

૧૪. ગીરસોમનાથ

૧૫. ડાંગ 

૧૬. સાબરકાંઠા

૧૭. તાપી

૧૮. જામનગર

૧૯. સુરેન્દ્રનગર


-> ગ્રીન ઝોનમાં આવતા 5 જિલ્લા ૧. મોરબી ૨. અમરેલી ૩. પોરબંદર ૪. જૂનાગઢ ૫. દેવભૂમિ દ્વારકા

Download Our B K News Today App



Related News