ગુજરાત
Recent News of ગુજરાત
કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે
બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર
ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક GSC વતી રાહત ફંડમાં ૩.૦૨ કરોડનું યોગદાન અપાયું
ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક GSC વતી રાહત ફંડમાં ૩.૦૨ કરોડનું યોગદાન અપાયું
ચાર રસ્તા પર પૈસા જ કમવા નહી ફરજ બજાવવા પણ ઉભી રહેતી પોલીસ
ચાર રસ્તા પર પૈસા જ કમવા નહી ફરજ બજાવવા પણ ઉભી રહેતી પોલીસ
ગોકુલ ગ્રૂપ ઓફ કંપનીએ ૨૫ લાખનો ચેક ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્યો
ગોકુલ ગ્રૂપ ઓફ કંપનીએ ૨૫ લાખનો ચેક ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્યો
ડીસા ખાતે સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું
ડીસા પાલિકામાં કામ કરતા કામદારોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું
પાલનપુરમાં ટાયર પંચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી
ટાયરો સળગી ઉઠતાં ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ચઢ્યા હતા
ધાનેરામાં યુરીયા ખાતર બાબતે ખેડૂતોને હાલાકી
ગોડાઉનમાં ખાતરનો સંગ્રહ કરનાર વેપારીઓ સામે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
પાટણ સીટી પોલીસની ધારા ૧૪૪ નો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી
શહેરમાં કામ સિવાય ઘરની બહાર લોકો વાહનો લઇને નીકળશે તો હવે પોલીસ દ્વારા કડક કર્યાવહી સાથે દંડ કરવામાં આવશે
સરકારની જાહેરાત APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિના મૂલ્યે મળશે
સરકારની જાહેરાત APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિના મૂલ્યે મળશે
ગરીબો માટે આખોલના સરપંચની અનોખી સેવા
રાશન ન મળ્યું હોય તેવા ૩૫૦ કાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે
ડીસા લાયન્સ ક્લબ દ્વારા ૨૦૦થી અધિક પોલીસ કર્મીઓની આરોગ્ય તપાસણી
દરેક કર્મચારીનું બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, પલ્સ તેમજ આગળ પાછળની હિસ્ટ્રી સહિત ઊંડાણપૂર્વક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી
મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં શ્રમજીવી પરિવારોને ભોજન
૫ થી ૬ ટન શાકભાજી, ખીચડી માટે ચોખા તેમજ દાળ જેવા કરીયાણાનું વિતરણ કરવામાં આવ્યુ હતું
ગાંધીનગર સેક્ટર-૨૪ જય અંબે પરિવારનો અનોખો પ્રયાસ
લોકડાઉન દરમિયાન કેટલાક વસાહતીઓને તકલીફ પડતી હોવાનું જણાતા જય અંબે સેવા ટ્રસ્ટના સભ્યોએ ઉકેલ અંગે ચર્ચા કરી હતી
ગુજરાત પોલીસની માનવતા મહેકી ઉઠી ગુજરાત પોલીસ સિંઘમનું સેવાપ્રેમી સ્વરૂપ
ગુજરાત પોલીસ અને સમગ્ર ગુજરાત પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે
ગાંધીનગરના ગામડાઓમાં સ્વયંભૂ અસરકારક લોકડાઉન
નોવેલ કોરોના વાયરસથી ડરવાની નહિ, પણ માત્ર જાગૃત્તિની જરૂર છે
સિદ્ધપુર તાલુકામાં ઘૂસ્યો કોરોના એકનું મોત
ત્રણ કેસ વધી જતા આંકડો ૫ પર પહોંચ્યો ૧૯ ગામો સીલ કરાયા
બનાસકાંઠાના સાંસદ ડીસા ખાતેની જલારામ મંદિર ટ્રસ્ટની મુલાકાતે
જેમાં રોટલી બનાવવા મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે
બનાસકાંઠાના વડગામમાં લોકડાઉનના ધજીયા
વડગામ બજારના દુકાનદારો મામલતદારમાંથી ખોટે ખોટા પાસ મેળવી દુકાનો ખુલ્લી રાખી બેદરકારી દાખવી રહ્યા છે
રાજસ્થાનની બોર્ડર ઉપર અવરજવર બંધ કરાવી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
માત્ર શાકભાજી અને દુધની ગાડીઓને જ અવર જવર કરવા દેવામાં આવશે


