ગુજરાત

ગાંધીનગરમાં કોરોના ૫૦ની નજીક, એકજ દિવસમાં સૌથી વધુ ૧૦ કેસ

ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં નવા ૫ - ૫ કેસ, નવા અન્ય ૪ કેસ બીજા જીલ્લામાં ગણાયા ઃ અત્યાર સુધીમાં ૧૨ કેસ અન્ય જિલ્લામાં ગણાવાયા

Recent News of ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં બાળકો સામે કોરોના હાર્યો

પાલનપુર તાલુકાના ગઠામણ ગામના ભાઇ-બહેન અજય, આશા તથા ૪ વર્ષની બાળકી સુલાફાના બીજા બે રિપોર્ટ નેગિટીવ આવતા ડિસ્ચાર્જ કરાયા

Read More

કોરોના સામેના જંગમાં મહેસાણા કોવિડ હોસ્પટલના ર્ડા. સ્નેહાબા રાજપૂત બન્યા કોરોના વોરીયર

ર્ડા. સ્નેહાબા રાજપૂત કહે છે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૈનિક બનીને લોકોની સેવા કરવી એ મારી પવિત્ર ફરજ છે, એનો આનંદ છે

Read More

ગુટાકા અને પાન મસાલાના વિક્રેતાઓ પર પોલીસની લાંલ આંખ

૬૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બેની ધરકપડ

Read More

પાલનપુરના મોટા ગામે એક સાથે ત્રણ મકાનમાં આગ

ઘઉં એરંડા બાજરી સહિતનો ત્રણ લાખથી વધુનો પાક બળીને ખાખ થઇ જવા પામ્યો હતો

Read More

ધાનેરાના રામપુરાછોટા ગામે જીવતા આખલાને મારનાર સામે ફરિયાદ નોંધાઇ

આ બાબતે કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થતાં હોહા મચી જવા પામ્યો હતો

Read More

પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે શાકભાજીની લારીઓ માટે કરાઇ વ્યવસ્થા

શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ

Read More

બનાસકાંઠાના યુવકનો અમદાવાદમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં બનાસકાંઠાના વાસણી ગામને કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરાયુ

અમદાવાદથી ૨૫ માર્ચના રોજ યુવક પરિવારના ૧૩ સભ્યો સાથે બનાસકાંઠાના વાસણી ગામે આવ્યા હતા

Read More

ચાંગા ગામમાં રસ્તા પર ગટરના પાણી અને ગંદકીના ઢગ

આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે ગટરના વહેતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવા કડક સુચનો આપવામાં આવ્યા હતા

Read More

કોરોનાનો કહેર ઃ દિયોદરમાં અધિકારીઓની મહેર

જિલ્લાના પ્રભારી સચિવના હવાલે કરી તંત્રને વિશેષ દોડતું રાખવાનો પ્રયાસ કરેલ છે

Read More

અંબાજી શેલ્ટર હોમ ખાતે રહેલા ૨૦૩ લોકોને વતન મોકલાયા

ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે સમજૂતી થતા અંબાજી ખાતે રાજસ્થાનના ૨૦૩ લોકોને અમીરગઢ સુધી એસટી બસો દ્વારા મોકલવામાં આવ્યા હતા

Read More

કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૩૦ છાત્રો પરત ફર્યા

બનાસકાંઠા જિલ્લાના સાંસદની રજૂઆતથી કર્ણાટક રાજ્યપાલે છાત્રોને પ્રત મોકલવા ત્વરિત વ્યવસ્થા કરી

Read More

થરાદમાં વોટર પ્લાન્ટ સીલ કરાયો

વોટરપ્લાન્ટને સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Read More

પાલનપુર મુકામે રત્નકલાકારોને ૫૦૦૦ કીટનું વિતરણ કરાયું

લોકડાઉનમાં રત્નકલાકારોને મદદરૂપ થનાર જૈનશ્રેષ્ઠીઓ અને દાતાઓની સેવાને બિરદાવતા સાંસદ પરબતભાઇ પટેલ

Read More

ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના નામે પ્રસિધ્ધીના મોહમાં ભીડ એકઠી કરનાર મેયર સહિત ભાજપા હોદેદારોમાં ફફડાટ

કીટ વિતરણમાં મોટી સંખ્યામાં ભેગાં થયેલાં થયેલાં ભાજપી અગ્રણીઓ કોરોના પોઝીટીવ પત્રકારનાં સંપર્કમાં આવતાં હડકંપ

Read More

લાખણીમાં શોપિંગ માલિકોએ સ્વેચ્છાએ એક મહિનાનું ભાડુ માફ કર્યુ

એક સુરે આવકારીને માનવતાના દર્શન કરાવીને ૧ મહિનાનું ભાડું માફ કર્યુ છે

Read More

બનાસકાંઠામાં કોરોનાથી એકનુ મોત

પાલનપુર તાલુકાના ભાગળ ગામની ૬૫ વર્ષની યુવતિનું મોત કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું

Read More

બનાસકાંઠામાં લોકડાઉનમાં ફસાયેલા ૮૦૦ લોકોને વતન મોકલ્યા

શેલ્ટર હોમમાં રાખેલા લોકોને માદરે વતનમાં જવા તંત્ર દ્વારા ગુજરાતની સરહદ સુધી મુકવાની વિશેષ વ્યવસ્થા કરાઇ

Read More

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા પોઝિટિવ કેસ,

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા પોઝિટિવ કેસ,

Read More