દાંતીવાડા ડેમમાં મગર દેખાતા નિચાણવાળા વિસ્તાર ના લોકો માં ભય નો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 17:53:07
  • Views : 1288
  • Modified Date : 2020-06-19 17:53:07

 બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની પુરવઠા ની પાઈપલાઈન પાસે ઉંડાણ વાળા વિસ્તારમાં  સાંજના  પાંચ  વાગ્યા ના  સુમારે દાંતીવાડા ડેમના કિનારે  સોજ ના સમયે ઠંડક પ્રસરી હોય છે ત્યારે મગર હવા ખાવા ખોરાક ની શોધમાં બહાર નીકળતો હોય હોય છે જોકે થોડોક સમય બાદ ફરી મગર ડેમના પાણી જતો રહ્યો હતો દાંતીવાડા ડેમમાં પ્રથમ વખત મગર નજરે પડતાં લોકોમાં ભયનો માહોલ છે આ વિસ્તારમાં પ્રથમવાર મગર નજરે પડ્યો છે અધિકારીઓ તપાસ કરે એ જરૂરી બન્યું છેદાંતીવાડા ડેમ માં મગર દેખાતા હોવાની ઘટનાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતુ દાંતીવાડા ડેમમાં પાણીની પુરવઠા ની પાઈપલાઈન પાસે ઉંડાણ વાળા વિસ્તારમાં સોજના પોચેક વાગ્યા સુમારે દાંતીવાડા ડેમના કિનારે  સોજ ના સમયે ઠંડક પ્રસરી હોય છે ત્યારે મગર હવા ખાવા ખોરાક ની શોધમાં બહાર નીકળતો હોય હોય છે જોકે થોડોક સમય બાદ ફરી મગર ડેમના પાણી જતો રહ્યો હતોદાંતીવાડા ડેમમાં પ્રથમ વખત મગર નજરે પડતાં લોકોમાં ભયનો માહોલ છે આ વિસ્તારમાં પ્રથમવાર મગર નજરે પડ્યો છે અધિકારીઓ તપાસ કરે એ જરૂરી બન્યું છેદાંતીવાડા ડેમ માં મગર દેખાતા હોવાની ઘટનાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતુદાંતીવાડા ડેમ ના ડેપ્યુટી એન્જિનિયર ને ટીલીફોનીક વાતા કરતાં જણાવ્યું હતું અવાર-નવાર દાંતીવાડા ડેમ મગર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે દાંતીવાડા ડેમમાં લોકોને અમારી સુચના છે દાંતીવાડા ડેમ પશુઓ ચારવા જણાવવામાં આવે છે અવર જવર ન કરવા દાંતીવાડા ડેમ ના ડેપ્યુટી એન્જિનિયર ને ટીલીફોનીક વાતા કરતાં જણાવ્યું હતું અવાર-નવાર દાંતીવાડા ડેમ મગર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે દાંતીવાડા ડેમમાં લોકોને અમારી સુચના છે દાંતીવાડા ડેમ પશુઓ ચારવા જણાવવામાં આવે છે અવર જવર ન કરવા

Download Our B K News Today App



Related News