ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા ડોર ટુ ડોર પ્રજા જોગ સંદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:56:31
  • Views : 298
  • Modified Date : 2020-06-17 11:56:31

દેશમાં કોરોના મહામારીને કારણે વિશ્વ આખું પરેશાન થઈ ગયું છે ત્યારે ધંધા-રોજગાર બેકારીએ ભારે માઝા મૂકી છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ હાલ બેકાબ છે અને હાલ ચોથા ક્રમાંકે કોરોનાના સંક્રમિત સોથી વધારે દર્દીઓની સંખ્યા આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,
ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ પટેલ દ્વારા સેક્ટરોમાં માસ્ક સેનેટાઈઝર અને વડાપ્રધાન દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ ને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીયઅધ્યક્ષ અને હાલ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી એવા અમિત શાહના સંસદીય મતવિસ્તારમાં ઘરે-ઘરે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા શહેર પ્રમુખ મહેન્દ્રદાસ પટેલ ગયા હતા.

Download Our B K News Today App



Related News