ગુજરાત
Recent News of ગુજરાત
વનબંધુ કિસાનોને ખાતર-બિયારણ કિટ વિતરણનું ઈ લોન્ચિંગ વનબંધુ કિસાનો આધુનિક ખેતી તરફ વળવા માનસિકતા બદલે ઃ રૂપાણી
૧૪ આદિજાતિ જિલ્લાના પ૩ તાલુકાના ૭૬ હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર-બિયારણ કિટનું વિતરણ કરાશે
પાલનપુરની પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ
પાલનપુરની પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ
છાપીના માહી પાટિયા નજીક ઓપન કિચન હોટલમાં જાહેરનામાનો ભંગ
બંધ બારણે હોટલ ચાલુ હોવાથી પોલીસે રેડ કરી ફરિયાદ નોંધી
પાલનપુરના હોડા ખાતે મહિલાનો કોરોના પોઝીટીવ આવતા સર્વે હાથ ધરાયું
કોરોનાનો પ્રથમ કેસ આવતા સમગ્ર ગામને સેનીટાઈઝ કરાયું
બનાસકાંઠામાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી
પવનની સરેરાશ ગતિ ૮ થી ૨૧ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા
ગાંધીનગર તાલુકામાં પડતર અરજીઓનો ઝડપી નિકાલ કરો ઃ ડીડીઓ
ગૌચર અને ગામતળની જમીનમાં દબાણ દૂર કરવા શાલિની દુહાનનો આદેશ
ચાઈનીઝ એપ. પર પ્રતિબંધ ઃ ભારતની ચીન સામે આર્થિક ઘેરાબંધી
૫૯ જેટલી ચાઈનીઝ એપ. ઉપર પ્રતિબંધ લગાવીને આર્થિક ઘેરાબંધી કરી છે
થરાદની નહેરમાંથી લવાણાના યુવકની લાશ મળતાં ચકચાર
થરાદની નહેરમાંથી લવાણાના યુવકની લાશ મળતાં ચકચાર
અમીરગઢના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડતા ગરમીથી રાહત
ખેતી લાયક વરસાદ સાથે ચોમાસાની રાહ જોવાઇ રહી હતી
બનાસકાંઠાના જળાશયો તળિયા ઝાટક
વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો
થરાદના મલુપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
થરાદના મલુપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
થરાદમાં હોટલમાં ખાદ્ય પદાર્થમાં જીવાત મળી આવી
થરાદમાં હોટલમાં ખાદ્ય પદાર્થમાં જીવાત મળી આવી
થરાદ કોંગ્રેસ સમિતીએ મોંઘવારી વિરોધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
થરાદ પ્રાંત કચેરી ખાતે રેલીનું સમાપન કરી થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું
ભીલડી પંથકમાં મગફળી વાવેતરના શ્રી ગણેશ
અષાઢી માહોલ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતોએ મગફળીનું પિયત આપી વાવેતર શરૂ કર્યું
સરકારી ખાતાઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવા જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર અપાયા
ગુજરાતના બેરોજગાર યુવાન દ્વારા કેટલીક માંગણીઓ સાથે જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા
ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી વધુ બે મોત ઃ ૪૪ મૃત્યુ અને ૬૮૨ કોરોના પોઝીટીવ
ગ્રામ્યમાં કુલ ૪૪૮ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી ૯૫ સારવાર હેઠળ, ૧૬ દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા કુલ ૩૧૫ દર્દીઓને રજા
મોંઘવારી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગાંધીનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે સુત્રોચ્ચાર કર્યા
આ રાષ્ટ્રવ્યાપી ધરણામાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
નિષ્ઠુર તંત્ર સામે અનોખો વિરોધ પાલનપુરમાં કોમર્શિયલ બાંધકામના વિરોધને લઈને ન્યાય ન મળતા પ્રોફેસરે મુંડન કરાવ્યું
પાલનપુરમાં બ્રાહ્મણવાસ જેવા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ને લઈને રહીશોમાં નારાજગી છે
ધાનેરાના કોટડા ગામના ગરીબ દબાણદારો છત વિહોણા થતા રામભરોસે
ચોમાસામાં ઘર વિહોણા દબાણદારોને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યની તાકીદ


