ગુજરાત
Recent News of ગુજરાત
અમદાવાદમાં કર્ફ્યુ કાળમાં ૭૦ જેટલા લગ્ન સંપન્ન થયા
લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ માટે રાત્રિ કર્ફ્યુમાં પરવાનગી આપવા અમદાવાદના પોલીસ કમિશ્નરનો સ્પષ્ટ ઈનકાર
થરાદ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર કોરાનાને લઈને થરાદના વેપારીઓ ઉપર ખફા ઃ કોઈ જાતની બેદકરારી ચલાવી નહિં લેવાય
કાપડના વેપારી ઉપર ૧૮૮ તેમજ થરાદમાં કુલ ૨૨ હજારનો દંડ વેપારીઓ ને ફટકાર્યો
તાપમાનમાં થઈ રહ્યો છે સતત ઘટાડો માઉન્ટ આબુમાં તાપમાન જીરો ડિગ્રી પહોંચ્યું
મકાનોની બહાર પાર્ક કરેલા વાહનો પર બરફનું સ્તર જામ્યું
રાજસ્થાનના નિતોડા ગામનો યુવક ષડયંત્રનો ભોગ બન્યો લગ્નના ૧૨ કલાકમાં જ દુલ્હન રફુચક્કર
ડીસાના યુવકે રાજસ્થાનના લગ્નવાંછુક યુવકને ફસાવ્યો
થરાદ સોની એસોસિએશન દ્વારા સરકારના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ
થરાદ સુવર્ણકાર એસોસિએશન દ્વારા સ્નેહમિલનમાં સોસીયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો
આબુરોડમાં પાલિકા ચૂંટણીની કવાયત શરૂ ભાજપના પ્રભારીએ સંભવિત દાવેદારો સાથે ચર્ચા કરી
ભાજપ-કોંગ્રેસ દ્વારા વ્યૂહરચના ઘડાઈ રહી છે
સેક્ટર ૨ અને ૨૧ માં કોવિડ ટેસ્ટ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા મેયર રીટાબેન
મેયરએ નાગરિકોને વધુ સાવધાની રાખવા માટે અપીલ કરી હતી
ગાંધીનગરમાં ૬૧ કોરોના પોઝિટિવ, એકટીવ દર્દીઓ ફરી વધીને ૫૨૦
ગાંધીનગર તાલુકામાં ૧૨, દહેગામમાં ૮ અને કલોલમાં ૭ કેસો
ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે કારતક સુદ પૂનમે ભરાતો લોકમેળો બંધ રાખવાનો ર્નિણય
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ -૧૯ ની ગાઈડ લાઈન મૂજબ મેળા ઉત્સવો પર રોક લગાવી છે
સિરોહી હાઇવે પર વાહનની ટક્કરથી દીપડાનું મોત
રાજસ્થાન વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
માઉન્ટમાં તાપમાન ગગડી એક ડીગ્રી ઃ બરફથી જામવા માંડ્યો
ઠંડીથી બચવા લોકો ઠેર-ઠેર તાપણાં કરતાં નજરે પડ્યા
કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરની સુચના
જાહેરમાં થૂંકનાર સામે દંડ વસૂલી કડક પગલાં લેવા અધિકારીઓને સુચના
પાલનપુર હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી
નવા વર્ષે લાભપાંચમથી વિવિધ બજારો ધમધમી રહ્યા છે
મુખ્યમંત્રીએ અંબાજી માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું
રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી
આબુમાં ન્યૂનત્તમ તાપમાન બે ડિગ્રી ઃ લોકો ઠંડીથી ધ્રુજયા
પર્યટકો ચા અને અન્ય ગરમ પીણા પીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે
ડીસામાં ઠંડીના પ્રકોપથી માંદગીનું પ્રમાણ વધ્યું
સિવિલ હોસ્પિટલમાં રોજના ૩૦૦થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાને કારણે 23 ડિસેમ્બરે સ્કૂલો ખોલવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાને કારણે 23 ડિસેમ્બરે સ્કૂલો ખોલવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે
ગુજરાતમાં એક સપ્તાહમાં 3.53 લાખ ટેસ્ટ કરાયા જેમાં 8 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા, 45 લોકોનાં મોત નીપજ્યાં
ગુજરાતમાં એક સપ્તાહમાં 3.53 લાખ ટેસ્ટ કરાયા જેમાં 8 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા, 45 લોકોનાં મોત નીપજ્યાં
વડોદરામાં કર્ફ્યુના ભયથી લોકો શાકભાજી લેવા દોડ્યા, બજારોમાં લોકો માસ્ક પહેર્યાં વિના ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
વડોદરામાં કર્ફ્યુના ભયથી લોકો શાકભાજી લેવા દોડ્યા, બજારોમાં લોકો માસ્ક પહેર્યાં વિના ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા


