આગના બનાવો રોકવા ફાયર બ્રિગેડને જીએસપીએલએ ૫ વાહનોનું દાન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 11:16:32
  • Views : 331
  • Modified Date : 2021-01-02 11:16:32

રાજ્યમાં આગના બનાવો અટકાવવા ફાયર વિભાગ કામકરી રહ્યું છે. કોરોના વાયરસમાં ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી મોટા પ્રમાણમાં કરી હતી. ત્યારે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમીટેડ કંપની દ્વારા આશરે પાંચ કરોડની માતબર રકમના વાહનો ગાંધીનગર ફાયર બ્રિગેડને દાન આપવામાં આવ્યા હતા.
કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ પીયૂષ ઉપાધ્યાયએ ચીફ ફાયર ઓફિસર મહેશ મોડને વાહનો સુપ્રત કર્યા હતા.

Download Our B K News Today App



Related News