શરદપૂનમ નિમિત્તે ગઢ મહાકાળી મંદિરે હવન યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:35:49
  • Views : 934
  • Modified Date : 2020-11-01 11:35:49

પાલનપુર તાલુકાના ગઢ ખાતે બસસ્ટેન્ડ પર આવેલા મહાકાળી અને અંબાજીમંદિરે વર્ષોથી શરદપૂનમના હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે  શરદપૂનમ હોઈ મહાકાળી અને અંબાજી મંદિરે હવન યોજાયો હતો. જેમાં મંદિરનુ સંચાલન કરતા રણજીતસિંહ પરમાર, સુરેશજી પરમાર,  ચમનજી ઠાકોર તેમજ અન્ય યુવાનો અને આગેવાનો દ્વારા હવનમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચાર કરી યજમાનોને આહુતિ અપાવાઈ હતી.

Download Our B K News Today App



Related News