પાટણના ધારાસભ્ય‌ કિરીટ પટેલ દ્વારા કોરોના વોરિયર્સ એવા પત્રકાર તથા સરકારી કર્મચારીના કોરોનામાં મૃત્યુ થતાં સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:29:57
  • Views : 275
  • Modified Date : 2021-05-09 13:29:57

     પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ છે કોરોનાની બીજી લહેરમાં અનેક નિર્દોષ લોકોએ પોતાની જિંદગીથી હાથ ધોયા છે. ત્યારે કોરોનાની આ મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના માન્ય પત્રકારો સહિત અનેક સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત બની મોતના મુખમાં ધકેલાયા છે. ત્યારે પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કોરોના વોરિયર્સ પત્રકાર તથા સરકારી કર્મચારીના કોરોનામાં મૃત્યુ થતાં સહાય ચૂકવવા માંગ કરાઇ છે.

Download Our B K News Today App



Related News