થરાદમાં આવેલ કોવીડ હોસ્પિટલમાં થરાદ નગરપાલિકાની ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટી ની ચકાસણીની કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:26:02
  • Views : 272
  • Modified Date : 2021-05-09 13:26:02

     થરાદ નગરપાલિકા દ્વારા થરાદ શહેરમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં આવેલ ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી. જેમાં થરાદની વિવિધ હોસ્પિટલની મુલાકાત લઈને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર RCM કચેરીના અધિકારીઓ દ્વારા પણ ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી. જેમા થરાદ નગર પાલિકાના ફાયર ઑફિસર વિરમભાઇ રાઠોડ, પાઇલોટ લાખાજી રાજપૂત ફાયરમેન ધનજી ભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ નથી તેમને તાત્કાલિક સુવિધા કરવા માટે  જણાવ્યૂ હતું.

Download Our B K News Today App



Related News