કોરાનાની મહામારીમાં ચડોતર ગામમાં "માનવતા એ જ માનવ સેવા" ગ્રુપ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહયી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 11:30:44
  • Views : 171
  • Modified Date : 2021-05-10 11:30:44

     પાલનપુર તાલુકા ના ચડોતર ગામ માં અત્યારે કોરોના મહામારી ના કારણે આવેલ સંકટ માં ગામ ના ખાનગી ક્લિનિક શારદા ધરાવતા ગામ ના ડૉ.વિકાસ ઠાકોર અને ગામજનો દ્વારા ગામ માં સંક્રમણ વધે નહિ માટે ખાનગી ક્લિનિક માં બહુ ભીડ જોવા મળતી તો ગામ માં કોરોના નું સંક્રમણ અટકે માટે ગામ ની પ્રાથમિક શાળા માં ગામજનો દ્વારા સેવા યજ્ઞ નો પા રંભ કરવા માં આવ્યો જેમાં માનવતા માનવ સેવા નામ નું ગ્રુપ ગામ ના ડૉ વિકાસભાઈ ની આગેવાની હેઠળ ગામ તેમજ આસપાસ ના ગામો ના લોકો ને નિશુલ્ક સારવાર,પડતર ભાવ થી દવા,આઓછા દરે લેબોરેટરી,રાત કે દિવસ જોયા વગર મિત્રો દર્દી ની સેવા કરી રહ્યા છે.

     લોકો ડૉ.વિકાસ ભાઈ ના અને ટીમ ના સેવા કાર્ય ને બિરદાવી રહ્યા છે. આશીર્વાદ આપી રહ્યા છે. દરરોજ ની ૧૬૦-૧૭૦ જેટલી .પી. ડી.,૭૦ ટકા દર્દી સારવાર લઈ ને સાજા થયા છે.ચારે બાજુ ડૉ.વિકાસ ભાઈ ની લોકો વાહ વાહ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News