રથયાત્રા યોજવા કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-06-23 11:37:32
- Views : 382
- Modified Date : 2020-06-23 11:37:32
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીને તત્કાલ સુનાવણીમાં ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં દર અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા હવે મંદિર પરિસરમાં જ ફરશે. કોરોનાના વધતા જતા કેસોને લીધે તાજેતરમાં ભગવાન શ્રી જગન્નાથની ૧૪૩મી રથયાત્રા રદ કરવા માટે ગુજરાત
હાઈકોર્ટમાં કરાયેલી અપીલના સંદર્ભે શહેરમાં રથયાત્રા યોજવા પર મનાઈ ફરમાવી હતી. જેના સંદર્ભમાં હિન્દુ યુવા વાહીની દ્વારા હાઈકોર્ટ સિમીત રૂટ પર રથયાત્રા કાઢવા કરી હતી. અરજી જેની તત્કાલ
સુનાવણીમાં હાઈકોર્ટ અગાઉનું વલણ આખરી રાખી અરજી ફગાવી દીધી હતી. આ મંદિર પરિસરમાં જ નીકળશે તે
નીશ્ચિત થયું છે. રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ સોનાવેશ ધારણ કર્યો છે. વર્ષમાં એકવાર આજના દિવસે ભગવાન સોનાના અલંકાર ધારણ કરે છે અને લોકોને દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. હાથીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે રથનું પૂજન કરાયુ હતું.
સવારે મંદિર પરિસરમાં ત્રણેય રથને લાવવામાં આવ્યા હતા. રથને લાવ્યા બાદ તેની સાફ સફાઈ કરવામાં આવી હતી. મંદિરના મહંત અને પૂજારી દ્વારા શણગારેયાલા
ગજરાજાનું પૂજન કરાયું હતું. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લીધો હતો. સવારના રથયાત્રાની શરૂઆતમાં કરાતી વિધીમાં પરંપરાગત રીતે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે જે વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે
મુખ્યમંત્રીની આરતી બાદ જાહેરાત
૧૪૩મી રથયાત્રા કાઢવા સરકારની રાત્રે અરજી
જગન્નાથ પુરીમાં ભગવાન શ્રી જગરન્નાથની રથયાત્રા કાઢવા માટે સુપ્રિમ કોર્ટે આપેલ શરતી મંજુરીને પગલે ગુજરાત સરકાર તાબડતોડ જાગી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોડી રાત્રે ભગવાન શ્રી જગન્નાથની ૧૪૩મી રથયાત્રા કાઢવા માટેની મંજુરી માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેની સુનાવણી મઘરાત્રે હાથ ધરાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ આજે બપોરે અમદાવાદમાં રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી છે. જ્યારે બીજીબાજુ ભગવાન જગરન્નાથ ભક્તો અને મંદિરના મહંત દીલીપદાસજી મહારેજ જગરન્નાથ પુરીમાં મંજુરી મળી હોવાથી ૧૪૩ વર્ષ જુની પરંપરા જળવાઈ રહે અને ભગવાન અષાઢી સુદ બીજના દિવસે નગરયાત્રાએ નીકળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મોડીસાંજે મુખ્યમંત્રી જગરન્નાથ મંદિરે આરતી કરી બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રથયાત્રા શરતી કાઢવા માટે મંજુરીની માંગણી કરીશું ત્યારબાદ કાયદા વિભાગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલને રથયાત્રા કાઢવાની અરજી કરવા સૂચના આપી હતી.
ડીસા ખાતે ૨૨ વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથ નગર ચર્યા નહી કરે
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે દેશમાં રથયાત્રા નીકાળવા ઉપર સુપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટે મનાઈ ફરમાવેલ હોઈ સરકારની પણ રથયાત્રા નીકાળવાની મંજુરી ન મળતા આ વર્ષે ડીસા નગરમાં રથયાત્રા નિનીકળશે નહી. ભક્તો મંદિરમાં જઈ દર્શનનો લાભ લેશે.
અષાઢી બીજના દિવસે સાંજે દરેક પરિવારો
પોતપોતાના ઘરની અગાસી કે ઓટલા ઉપર દિવા કરી ભગવાન જગન્નાથજીનું ધ્યાન ધરવા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતી ડીસા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



