Letest News
સિદ્ધપુરના સફાઈ કર્મચારીઓએ એક દિવસ કામથી અળગા રહી હાથરસ કાંડનો વિરોધ નોંધાવ્યો
યુપીના હાથરસ ખાતે સામુહિક દુષ્કર્મની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે
લાખણીનું દેવસરી ગામ આગથળા પોલીસે દતક લીધું
ગામલોકોને ભેગા કરીને તમામ લોકો માસ્ક ફરજિયાત રાખે અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં આવે સાથે સાથે ગામ લોકો વ્યસનમુક્ત બને તેવી અપીલ કરી હતી
જામનગરમાં ચંદનનાં લાકડાં 10 લાખનાં 300 કિલોનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
જામનગરમાં ચંદનનાં લાકડાં 10 લાખનાં 300 કિલોનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
જુનાડીસા-લુણપુર માર્ગ પર અકસ્માત ઃ બેના મોત, બે ને ઈજા
સામ સામે ટકરાતા બાઈકના કચ્ચરધાણ નીકળી ગયા
ડાંગીયા ખાતે બનાસ ડેરીના બિનહરીફ ડિરેક્ટરોનો સન્માન સમારોહ યોજાયો
બનાસના પશુપાલકોએ સમરસતાનો સંદેશ આખા દેશને આપ્યો
સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન ગુજરાત આવશે ૩૧ ઓકટો. ના પ્રધાનમંત્રીના આગમનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ ઃ સૂત્રો
પેટા ચૂંટણીમાં ભાજપના ઠંડા પડેલા માહોલને ગરમ બનાવી દેશે તેમ મનાઈ રહ્યુ છે
દાંતા-કાંસાના બંગાળી ચંદન ઘોનો મામલો ઃ શિકારીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ત્રણ આરોપીઓને ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા
ડીસા તાલુકા સંઘનું બોર્ડ બરતરફ ઃ છ સભ્યોની સમિતી નિમાઇ
કરોડો રૂપિયાના કૌભાંડને લઈને જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેન અને બોર્ડને નોટિસ ફટકારી હતી
ચિકનગુનિયાના સમગ્ર વર્ષના કુલ કેસમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બર માસમાં નોંધાયા છે.
ચિકનગુનિયાના સમગ્ર વર્ષના કુલ કેસમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બર માસમાં નોંધાયા છે.
ધુણસોલથી ગેળા સુધી ડબલ રોડ બનાવવા લોકમાંગ ઉઠી
ઘણી રજૂઆતો બાદ બનાવવામાં આવ્યો રોડ, એમાંય ભ્રષ્ટાચાર
ચંદનગઢ અને કારેલી ગામના ખેતરોમાં સોલાર પાર્કની વીજલાઈન ચાલતા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું
વીજ લાઈનના ચાલતા કામમાં યોગ્ય વળતર ચુકવો અથવા મનાઈ હુકમ આપો ઃ ખેડૂતો
કાણોદરમાં એક ગેરેજમાંથી જુગારધામ ઝડપાયું
તાલુકા પોલીસે રૂ. ૨૫૧૫૭૦ ના મુદ્દામાલ સાથે ૮ આરોપીઓને ઝડપી પાડયા
કોટડા (ફો) ગામે દબાણ દૂર કરવા ગયેલ અધિકારીઓ વિલા મોઢે પરત ફર્યા
દબાણ દૂર કરવામાં અધિકારીઓની દુર્લક્ષતાની નીતિ ચર્ચાના એરણે
ડી.પી.એસ. ઇસ્ટની કાયમી માન્યતા રદ રૂ.૫૦ લાખનો દંડ પણ ફટકારાયો, ૪૦૦ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં રહેશે.
ડી.પી.એસ. ઇસ્ટની કાયમી માન્યતા રદ રૂ.૫૦ લાખનો દંડ પણ ફટકારાયો, ૪૦૦ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં રહેશે.
ગાંધીનગર તા.પં. માં સત્તા પરિવર્તન પછી પ્રથમ સામાન્ય સભા મળી
ગત સામાન્ય સભામાં ૭ કરોડ ૨૦ લાખના મંજૂર કરેલા કામોને લઈ ચર્ચા કરવામાં આવી
ગાંધીનગરના રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા દબાણ ઃ ગોકુળપુરામાં ૩૦૦ થી વધુ ઘરો પર જે.સી.બી. ફરી વળ્યું
કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયા
વડાપ્રધાન મોદી ૩૦મી એ ગુજરાત આવે તેવી શક્યતા, ૩૧મી એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે તેવી શક્યતાઓ જાણવામાં આવે છે.
વડાપ્રધાન મોદી ૩૦મી એ ગુજરાત આવે તેવી શક્યતા, ૩૧મી એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે તેવી શક્યતાઓ જાણવામાં આવે છે.
રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,406ની હાલત સ્થિર
રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,406ની હાલત સ્થિર
વડોદરા કોર્ટ ખાતે વકીલોએ ભારે સૂત્રોચ્ચારો કરીને રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ કર્યો
વડોદરા કોર્ટ ખાતે વકીલોએ ભારે સૂત્રોચ્ચારો કરીને રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ કર્યો