Letest News
આગથળા પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો
આગથળા પોલીસ દ્વારા જુના પોલીસ સ્ટેશનની જગ્યામાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો
થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજયું
લાખણી તા. પં. ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરાયા
બન્ને પક્ષના તાલુકા પ્રમુખોએ જીતના દાવા કર્યા
૫૦ ટકા અને શક્ય હોય તો સંપૂર્ણ ફી માફ અંતર્ગત પાટણમાં ગુજરાત જન અધિકાર મંચ-પાટણ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરાયું
થોડાક સમય પહેલા શિક્ષણમંત્રી દ્વારા ૨૫ ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો
આજથી નવલી નવરાત્રી... કોરોના કહેર વચ્ચે શ્રદ્ધાનું ઘોડાપુર
નવરાત્રીના સ્થાપનથી લઈ અનુષ્ઠાન અને પૂજા-અર્ચના માટે આજથી નવ દિવસ સુધી એક જ જયઘોષ ગૂંજશે
ડીસાના ત્રિલોકનાથ મહાદેવ આસ્થાનું કેન્દ્ર બન્યું
૫૦ વર્ષ પહેલા શિવગીરી મહારાજ દ્વારા અહીં સંતોષીમાતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી
થરાદ ખાતે પૂજા પાર્કમાં ૩ મકાનોના તાળા તૂટ્યાં
સવારના મકાન માલિકોએ આને સોસાયટીના લોકોએ ભેગા થઇ મીડિયા અને પોલીસને જાણ કરી હતી
થરાદના માંગરોળમાં માતાજીને ચઢાવાતી સુખડીના ઘીમાં પણ ભેળસેળ
ઘીના નમુનાની તપાસમાં હલકી ગુણવત્તા બહાર આવી
અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય, ભારે વરસાદ પડી શકે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ

ઓક્ટોબરના 15 દિવસમાં ગુજરાતના 15 જિલ્લામાં એક પણ મોત નહીં, 12 જિલ્લામાં 1 કે 2 દર્દીના મૃત્યુ, મહાનગરોમાં હજી પણ મોત વધુ

ગુજરાત સરકારે નવરાત્રિની પ્રસાદ બાદ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું, હવે પોલીસ પરમિશન લેવી જરૂરી નહી

સુરતમાં પહેલા 1000 કેસ 89 દિવસે નોંધાયા બાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી દર 4 દિવસે 1000 કેસ, રફ્તારમાં કોઈ ફરક નહીં

એમ્બ્યુલન્સ જઈ શકે એમ ન હોવાથી પ્રસૂતાને સ્ટ્રેચરમાં સૂવડાવી 108ની ટીમ દોઢ કિ.મી. દોડી

ભારત બાયોટેકની કોરોના રસીની ગુજરાતમાં 5 સ્થળે ટ્રાયલ શરૂ, કોવેક્સિન-TM નામની રસી વિકસાવાઈ

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ, 20 હજાર ગુણી મગફળી યાર્ડમાં પડી છે, સવારથી હરરાજી શરૂ

મોરારિબાપુની આગામી રામકથા ગીરનારની ટોચ પર કમંડળકુંડનાં ગિરનાર પર્વત પર યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બનતી ગુનાઇત પ્રવૃત્તિઓને રોકવા માટે કડક કાયદા બનાવવામાં આવી રહ્યાં છે

વડોદરામાં આ વર્ષે ગરબાનો રૂ. 450 કરોડનો બિઝનેસ ઠપ, 10 હજારથી વધુ લોકોની રોજગારી અટવાઇ

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો