Letest News
અમદાવાદના નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાંઘરમાં એક સાથે 49 વડીલો કોરોના પોઝિટિવ, કન્ટેઈનમેન્ટમાં મુકાયું

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓએ કરી નવરાત્રિની ઉજવણી, સનેડો.... સનેડો ગીત પર ઝૂમી ઊઠ્યા સિનિયર સિટિઝન્સ

મહારાષ્ટ્ર, MPમાં વરસાદથી ડુંગળી-બટાકાની આવક ઘટી,બે દિવસમાં ભાવ કિલોએ 20 વધ્યા

હારીજ થરા બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી ૨૦ મુસાફરોનો જીવ બચ્યો હતો.

કચ્છ પોલીસના ગુનાશોધક શ્વાન નિરમાની ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનપૂર્વક અંતિમ વિધિ

નોરતામાં ઘરાકી જ નહીં થતા ભીંસમાં મુકાયેલા મીઠાઈ ફરસાણના વેપારીઓને દિવાળી-દશેરામાં રાહત આપવા માંગ
કોરોના મહામારીમાં ૭ મહિનાથી આર્થિક ભીંસમાં મુકાયેલા વેપારીઓને કાચા માલસામાનમાં રાહત આપવા રજૂઆત કરાઈ
જિગ્નેશ મેવાણી ગોકુળપુરા ઝૂંપડપટ્ટીના રહીશોની મુલાકાતે
મેવાણીના સરકાર પર તીખા પ્રહાર, ઝૂંપડપટ્ટીના રહીશોને રહેવાની વ્યવસ્થા કમલમમાં કરો
ડીસા તાલુકાના અજાપુરા અને રાણપુર ગામની સીમ વચ્ચે રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
આજે પણ અહીં ગામના લોકો નિત્યક્રમએ આ ભોલેનાથની પૂજા કરવા માટે આવતા હોય છે
નર્મદા બંધનો ૫,૦૦૦ એલ.ઈ.ડી. લાઈટ અને લેસર રોશનીથી અદભુત નજારો

વિડીયો વાયરલ ઃ રાધનપુરનો યુવક મહિલાને મળવા આવ્યો અને પકડાઈ જતાં વાળ કાપી નાખ્યા
આ દરમિયાન લોકોએ ઝાડ સાથે બાંધેલા યુવકની સતત પૂછપરછ કરી અને તેની ઓળખ માંગી હતી
પાલનપુર એરોમા સર્કલ ઃ પોલીસ હાજર હોવા છતાં ટ્રાફિકજામ
જિલ્લાના વિવિધ તાલુકાના લોકો પણ પાલનપુર આવતાં હોઈ એરોમા ઉપર સતત લોકોનો ઘસારો હોય છે
ડીસામાં મગફળી ખરીદીના વજનમાં ગોલમાલ, ખેડૂતોનો પેઢી ઉપર હંગામો
માર્કેટયાર્ડમાં અંબિકા ટ્રેડીંગમાં ઓછું વજન કરી છેતરપિંડી કરાતી હોવાની રાવ
રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો ૧.૬૪લાખ અને હાલ ૧૪૦૭૧ એક્ટિવ કેસ પૈકીના ૭૨ વેન્ટીલેટર, ૩૬૭૦ના દર્દીના મોત થયા છે.

કોરોનાના સચોટ નિદાન માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજના 70થી 80 ચેસ્ટ એક્સ-રે થાય છે, 7 મહિનામાં 8 હજાર એક્સ-રે થયા

ખેડૂતોને ખાતર ખરીદવા દર વર્ષે 5000 રૂપિયા આપશે મોદી સરકાર

નવસારી સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર્સ નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આક્ષેપ

ભાગ કોરોના...તારો બાપ ભગાડે' ગાઈને ઢોલ વગાડનારા નરેશ કનોડિયા પોઝિટિવ આવ્યા બાદ દયનીય સ્થિતિમાં

40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થતા તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે

આધારકાર્ડ નહીં હોય તો કોરોનાની રસી નહીં અપાય, પ્રથમ તબક્કામાં ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફને રસી અપાશે