Letest News
ડીસા બનાસ નદી પટમાંથી યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય
રોબસનો યુવક ચાર દિવસ પહેલા બજાર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો
દબાણ ઃ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચ-૨ થી ચ-૭ સુધી ફૂટપાથ ઉપરના દબાણો હટાવાયા
પાલિકા દ્વારા બનાવવામાં આવેલી ફુથપાથ ઉપર ધંધાર્થીઓએ અડિંગો જમાવી દીધો હતો
ઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સરદાર પટેલના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરનારા ૯૯ યુવક-યુવતીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
એલ.આર.ડી., એસ.આર.પી. તથા જી.પી.એસ.સી. સહિતના રાજ્યભરમાંથી આવેલા ઉમેદારો મંજૂરી વગર ભેગા થયા હતા
બનાસના દૂધ ઉત્પાદકોનો ઐતિહાસિક મિજાજ, ૪૦ વર્ષે બનાસ બની સમરસ શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ અકબંધ ઃ ૧૬ બેઠકો બિનહરિફ
પાલનપુર, ડીસા અને વડગામમાં મળીને નવ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા
વાઈલ્ડલાઈફ કેર સેન્ટર પર લૉકડાઉન દરમિયાન 800 વન્ય પશુ-પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં
વાઈલ્ડલાઈફ કેર સેન્ટર પર લૉકડાઉન દરમિયાન 800 વન્ય પશુ-પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં
કોંગ્રેસ સમર્થિત પ્રતિકાર રેલીને પોલીસે અટકાવી, હાર્દિક પટેલ, ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોની અટકાયત કરી
કોંગ્રેસ સમર્થિત પ્રતિકાર રેલીને પોલીસે અટકાવી, હાર્દિક પટેલ, ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોની અટકાયત કરી
નવી ગાઈડલાઈન અંતર્ગત ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં સ્પર્શી શકાશે નહીં
નવી ગાઈડલાઈન અંતર્ગત ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં સ્પર્શી શકાશે નહીં
સરકારી ભરતીમાં અનામત મુજબ ભરતી કરાતી ન હોવાના આક્ષેપ સાથે વિકલાંગોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સરકારી ભરતીમાં અનામત મુજબ ભરતી કરાતી ન હોવાના આક્ષેપ સાથે વિકલાંગોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સંઘપ્રદેશ દાનહ અને દમણમાં 6 માસ પછી આજથી બાર ખુલ્લા, સ્પોટર્સ કોમ્પલેક્સ, સ્ટેડિયમ, સ્પા અને અન્ય કાર્યક્રમોને પણ મંજૂરી
સંઘપ્રદેશ દાનહ અને દમણમાં 6 માસ પછી આજથી બાર ખુલ્લા, સ્પોટર્સ કોમ્પલેક્સ, સ્ટેડિયમ, સ્પા અને અન્ય કાર્યક્રમોને પણ મંજૂરી
માતાના દૂધ સામે હારી રહ્યો છે કોરોના... કેમ કે જનેતાના દૂધમાં રહેલાં પોષક તત્ત્વોમાં હજારો બીમારીઓને હરાવવાની ક્ષમતા
માતાના દૂધ સામે હારી રહ્યો છે કોરોના... કેમ કે જનેતાના દૂધમાં રહેલાં પોષક તત્ત્વોમાં હજારો બીમારીઓને હરાવવાની ક્ષમતા
સરકારના નવા નિયમો સાથે થશે નવરાત્રિ-દિવાળીની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડી શકાશે નહીં, ગરબામાં રેકોર્ડેડ ગીત વગાડવા પડશે.
સરકારના નવા નિયમો સાથે થશે નવરાત્રિ-દિવાળીની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડી શકાશે નહીં, ગરબામાં રેકોર્ડેડ ગીત વગાડવા પડશે.
રાજ્યમાં કુલ કેસો ૧,૪૫,૩૬૨ પર પહોચ્યો છે, તેમાં એક્ટિવ કેસ ૧૬,૫૯૭ છે, ૧૬,૫૦૬ દર્દીની હાલત સ્થિર છે. અને ૯૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં કુલ કેસો ૧,૪૫,૩૬૨ પર પહોચ્યો છે, તેમાં એક્ટિવ કેસ ૧૬,૫૯૭ છે, ૧૬,૫૦૬ દર્દીની હાલત સ્થિર છે. અને ૯૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે.
આગામી છ માસમાં રાજ્યની તમામ ન.પા.ઓને દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું આહ્વવાન કરતા મુખ્યમંત્રી
નગરપાલિકાઓ નાણાની ચિંતા વગર પ્રજાલક્ષી વિકાસ કામો કરે, નાણાની ચિંતા સરકાર કરશે
જાખેલ અને જોટાડા ગ્રામપંચાયતની હદમાં દબાણો દૂર કરાયા
જાખેલ અને જોટાડા ગામના લોકો દ્વારા મોટાપાયે દબાણો કરેલ હતા
નાગલા, ખાનપુર અને ડોડગામના લોકોને ક્યાં સુધી સ્થળાંતર કરવાનું ?
ત્રણેય ગામના લોકોના ગામતળના પ્લોટના હુકમો તૈયાર પણ સનદો અપાતી નથી
બનાસકાંઠા વીસીઈ મંડળ દ્વારા લેવાયો ખેડૂતોના હિતમાં ર્નિણય બનાસકાંઠાની તમામ ગ્રામ પંચાયતોમાં શરૂ કરશે મગફળી નોંધણીની કામગીરી
બનાસકાંઆ જિલ્લા વીસીઈ મંડળના પ્રમુખ દ્વારા માહિતી અપાઈ
ધાનેરામાં ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં નાણા લેવાતા હોવાની વાતને લઇને તપાસ
જડીયા તલાટીના પાસવર્ડથી જ કરવામાં ફોર્મ ઓનલાઇન આવ્યા હતા
ગાંધીનગરમાં સેકટર-૨૧ ના મંદિરોના વિવાદ મુદ્દે અખિલ ભારતીય જનસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ગાંધીનગરમાં મંદીર તોડવાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ઉઠ્યો છે
ગુડાના મકાનોથી વંચિત રહી ગયેલ લોકો માટે સુવર્ણ તક ગુડા દ્વારા નવા એલ.આઈ.જી. ના ૨૧૦૦ મકાનો બનાવવાની તૈયારી
દસ વર્ષના ગાળામાં ગુડા દ્વારા હજારો મકાનો એલ.આઈ.જી. થી લઈને એમ.આઈ.જી. ના મકાનો બનાવવામાં આવ્યા છે