Letest News
ભારતના ટોચના 100 ધનિકોની યાદીમાં મૂળ કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને સ્થાન મળ્યું છે.
ભારતના ટોચના 100 ધનિકોની યાદીમાં મૂળ કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને સ્થાન મળ્યું છે.
વિશ્વમાં સર્વ પ્રથમ ખડમોરના 3 બચ્ચાનું કુત્રિમ સેવન
વિશ્વમાં સર્વ પ્રથમ ખડમોરના 3 બચ્ચાનું કુત્રિમ સેવન
મોદી 31મીએ SOU પાસે ક્રૂઝ સેવાનું ઉદઘાટન કરશે
મોદી 31મીએ SOU પાસે ક્રૂઝ સેવાનું ઉદઘાટન કરશે
આબુરોડના ચંદોલાની સગીર બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની બે સામે ફરિયાદ
પીડિતાને આરોપીઓના કબ્જામાંથી છોડાવવા પોલીસે ચાર ટીમો બનાવી તપાસ હાથ ધરી
ગુજરાત સરકારે તલાટીઓને નોટરી અને સોગંદનામા સાથે સત્તા આપતા થરાદ બાર એસોસિએશને આવેદનપત્ર આપ્યું
બાર એસોસિએશન દ્વારા ગુજરાતભરમાં આવેદન આપી વિરોધ કર્યો હતો
તસવીરમાં દેખાતા રોડ-રસ્તા કરતા કાચા રસ્તા સારા ન્યુ ગાંધીનગરના ન્યુ રસ્તાની હાલત બિસ્માર
ગાંધીનગરના નવા વિસ્તારના રોડ રસ્તા જુના સેક્ટરો કરતા પણ ખરાબ
નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશેઃ સરકારની ગાઇડલાઇન્સ
નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશેઃ સરકારની ગાઇડલાઇન્સ
ત્રણ દીકરીના પિતાએ પત્નીને તગેડી મૂકી પ્રેમલગ્ન કર્યા, માતાએ અઢી વર્ષની બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ત્રણ દીકરીના પિતાએ પત્નીને તગેડી મૂકી પ્રેમલગ્ન કર્યા, માતાએ અઢી વર્ષની બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સફાઈ કર્મચારીઓએ ગાંધીનગર મનપામાં જ વિરોધ નોંધાવ્યો વિવાદ ઃ ડી.એમ.સીના ઓર્ડરથી સફાઇ કર્મચારીઓનો પાલિકામાં જ વિરોધ
ભાજપના નેતાની એજન્સીને ફાયદો કરાવવા કાયમી સફાઈ કામદારોને ગામડામાં ધકેલ્યા ?
આ નેતાઓ પાસેથી કોણ દંડ વસૂલશે ?
મહામારીના સમયમાં રાજકીય કાર્યક્રમો યોજી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતાઓ પાસેથી દંડ લો ઃ હાઈકોર્ટ
છત્રાલ આંગડીયા પેઢીના ૧૬ લાખ લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમે મોડી રાત્રે જ સીસીટીવી ફુટેજ, લૂંટારૂનાં બાઇકનાં રૂટ તપાસી ૨૪ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો
શહેરમાં હાલ 1729 એક્ટિવ કેસ પૈકી 34 ટકા દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
શહેરમાં હાલ 1729 એક્ટિવ કેસ પૈકી 34 ટકા દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
કોરોનાની વચ્ચે હવે ગુજરાતી ફિલ્મના શૂટિંગ શરૂ થયા
કોરોનાની વચ્ચે હવે ગુજરાતી ફિલ્મના શૂટિંગ શરૂ થયા
કોરોના માલેતુજારોનો રોગ, હોસ્પિટલમાં દાખલ 55% દર્દીની માસિક આવક 50 હજારથી વધુ, શ્રમિક વિસ્તારોમાં કેસ ઓછા
કોરોના માલેતુજારોનો રોગ, હોસ્પિટલમાં દાખલ 55% દર્દીની માસિક આવક 50 હજારથી વધુ, શ્રમિક વિસ્તારોમાં કેસ ઓછા
યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા એક જ દિવસમાં મગફળીની 75 હજાર ગુણોની આવક થઈ છે
યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા એક જ દિવસમાં મગફળીની 75 હજાર ગુણોની આવક થઈ છે
ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ગાય પકડવા ગયા ત્યારે ખ ૩ સર્કલ પાસે મહિલા સહિત ત્રણ માલધારી દ્વારા કર્મચારીઓને માર મારવામાં આવ્યો
ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ દ્વારા ત્રણ માલધારી વિરુદ્ધ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી
ડે. કલેકટર કુસુમબેન પ્રજાપતિ દુકાનો ચાલુ કરાવા બન્યા પ્રયત્નશીલ ગુડા દ્વારા રાયસણ, અડાલજ, ચિલોડામાં બનાવેલી દુકાનોની ટુંકા દિવસોમાં હરાજી થાય તેવી શક્યતા
છેલ્લા ઘણા સમયથી બનેલી દુકાનો શરૂ થાય તે માટે તંત્રનો પ્રયત્ન
વડાપ્રધાનના ગુડગવર્નન્સના ૨૦ વર્ષ નિમિત્તે આયોજિત વેબિનારને સંબોધિત કરતા મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈના ૨૦મા વર્ષના સુશાસનનો તબક્કો વિકાસનોઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઃ નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ-પ્રમાણિકતાની રાજનીતિ-ઈમાનદારીની રાજનીતિના નવા જ યુગના મંડાણ કર્યા છે ઃ મુખ્યમંત્રી
બનાસકાંઠાના વનવાસી વિસ્તારમાં ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ રોકવા માર્ગદર્શન અપાયું
યુવાન દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે ઃ દુર્ગાશક્તિ કેન્દ્રો કરવામાં આવ્યા