ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બનતી ગુનાઇત પ્રવૃત્તિઓને રોકવા માટે કડક કાયદા બનાવવામાં આવી રહ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 13:25:45
  • Views : 405
  • Modified Date : 2020-10-16 13:25:45

       વર્ષ અનુસાર NCRBનો રિપોર્ટ જોવામાં આવે તો સૌથી વધુ હત્યાના બનાવો 2015માં બન્યા હતા. 2015માં 1150 હત્યાના ગુના નોંધાયા હતાજ્યારે 2016માં 1120, 2017માં 970 અને 2018માં 1072 હત્યા કરવામાં આવી હતી. જ્યારે 2019માં 2018ની સરખામણીએ હત્યાઓ ઓછી થઇ હતી. તેમ છતાં 2019માં 993 હત્યાના ગુના વર્ષ દરમિયાન નોંધાયા હોવાનો ઉલ્લેખ NCRBના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.ગુનાઇતવૃત્તિ ધરાવતા લોકોમાં આવા કાયદાનો જાણે કોઇ ખૌફ ન હોય તેમ રાજ્યમાં દરરોજ એક કે બે હત્યાના બનાવો વાંચવા મળે છેનેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB) દ્વારા પ્રતિવર્ષ બહાર પાડવામાં આવતા આંકડાઓ પ્રમાણે 2015થી 2019 સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 5305 હત્યાના ગુના નોંધાયા હતા

Download Our B K News Today App



Related News