Letest News
એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા સોલારની મદદથી હવામાંથી પાણી બનાવવાનું સંશોધન
પ્રાથમિકતા તબક્કામાં ૧૨૦ લિટર પાણી બનાવાયું
ટેકાના ભાવ કરતાં મગફળીના ભાવ ઉંચા જતાં ખરીદ કેન્દ્ર ખાલીખમ
પાલનપુર, ડીસામાં ખેડૂતો મગફળી માર્કેટયાર્ડમાં ઠાલવી રહ્યા છે
ચીનમાં ૩૫ હજાર ટન સિંગતેલની નિકાસ થતાં ડબાના ભાવમાં રૂ.૩૫૦નો વધારો થયો, ડબાનો ભાવ ૨૫૦૦ને પાર થયો.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.75 લાખ ગુણી મગફળી આવી, હાલ આવક બંધ કરાઈ

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની બરોબર સામે આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં ચોરી, તસ્કરો કાર લઈને આવ્યા હતા

31મીએ વડાપ્રધાન મોદી કેવડિયાથી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે, નર્મદા નદીમાંથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે

તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇ થશે

સિવિલ, SVPમાં કોરોનાના કુલ દર્દીમાંથી 40થી 70 ટકા ગંભીર, સિવિલમાં 260, સોલા સિવિલમાં 116, SVPમાં 250 દર્દી છે

રાજકોટમાં 24 કલાકમાં 2ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8261 પર પહોંચી, 582 દર્દી સારવાર હેઠળ

ગોવાથી ટેકઓફ થયેલું સી-પ્લેન કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચ્યું, 31મીએ PM મોદી તેમાં કેવડિયાથી અમદાવાદ પહોંચશે

અંબાજી મંદિરમાં દર્શન કરવાના સમયમાં ફેરફાર થયો.

થરાદ ચાચરચોક ગરબીમાં આઠમના દિવસે મહા આરતી ઉતારવામાં આવી
આ મહા આરતીમાં ગામલોકોના આગેવાનો, મહિલાઓ તેમજ ભક્તોએ હાજરી આપી લાભ લીધો હતો
રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮,૨૬૧ પર પહોંચી, ૫૮૨ દર્દી સારવાર હેઠળ અને ૨ના મોત

ગઢ ખાતે વર્ષોની પરંપરાગત ગામપલ્લી નિકળી
ગામલોકોએ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજી મંદિર ખાતે આઠમ હવનની પૂર્ણાહૂતિ
દાંતા રાજવી પરિવારના હસ્તે આઠમ હવનની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી
ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતની અનોખી ખેતી
મધનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ઃ બહારના રાજ્યના ખેડૂતો મુલાકાત લે છે
દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીના વેચાણમાં ૫૦% ઘટાડો
વેપારીઓએ જણાવ્યા મુજબ દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ કિલો જલેબી ફાફડાનું વેચાણ થાય છે
ડીસા ખાતે દશેરા નિમિત્તે વાહનો ખરીદવામાં આવ્યા
અલગ અલગ વાહનોના શો-રૂમ પર ભીડ જામી
રાજકોટ જિલ્લાના ૨૨ કેન્દ્ર પર ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ, જૂના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૯ ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા